શ્રીનગરમાં આતંકીઓએ ગોળીબાર કરતાં પોલીસ ઇન્સ્પેક્ટર ગંભીર રીતે ઘાયલ થયા
'પુષ્પા-2'ની શૂટિંગ કરીને પરત ફરી રહેલ કલાકારોની બસને અકસ્માત નડતા બે આર્ટિસ્ટ ઈજાગ્રત થયા
સોનગઢના દેવલપાડા પાસે અજાણ્યા વાહન અડફેટે બાઈક સવાર બે લોકોને ઈજા
કરુણા અભિયાન-૨૦૨૩ : રાજ્યમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ થયેલા કુલ 9523 પક્ષીઓને સારવાર અપાઇ
બોલીવૂડનાં જાણીતા સિંગર જુબિન નૌટિયાલ બિલ્ડિંગનાં દાદરા પરથી પડી જતાં ઇજાગ્રસ્ત
અંકલેશ્વરમાં વિદ્યાર્થીઓથી ભરેલ સ્કૂલ રિક્ષાએ પલ્ટી મારતા બે બાળકો ઇજાગ્રસ્ત
પરિક્રમાના શહેરાવ ઘાટ, તિલકવાડા ઘાટ અને રેંગણ ઘાટ પર ડોમની અંદર ખુરશી, પંખા, લાઇટ, કુલર, ફાયર સેફટી અને CCTV કેમેરાની વ્યવસ્થા કરાઈ
આદિત્ય રોય કપૂર અને શ્રદ્ધા કપૂર ફરી સાથે કામ કરે તેવી શક્યતા
ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓએ આંદોલન મોકૂફ રાખ્યું
જરોદ નજીકથી લકઝરી બસમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો
ગોંડલ હાઇવે પર કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો