ગાંધીનગર જિલ્લામાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશાલી વ્યાપી : કલોલ, દહેગામ, અને માણસામાં 4 ઈંચ વરસાદ
આગામી 48 કલાક કોંકણ સહિત સમગ્ર વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ : બદ્રીનાથ ધામ પાસે કંચન ગંગામાં ઘોડાપુરને કારણે બદ્રીનાથ હાઈવે ધોવાયો
હિમાચલમાં ભારે વરસાદનાં કારણે ભૂસ્ખલન થતાં 300 બકરાનાં મોત : ભૂસ્ખલન થતાં કાલકા-શિમલા હેરિટેજ લાઇન પર સાત ટ્રેન રદ
દિલ્હી સહિત દેશનાં અમુક રાજ્યોમાં હવામાનનો મિજાજ બદલાયો : રાજસ્થાન અને હરિયાણાનાં ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
આણંદ LCB પોલીસની કામગીરી : ટ્રકમાંથી ૨૯.૧૯ લાખનાં વિદેશી દારૂનાં જથ્થા સાથે ચાલકને ઝડપી પાડ્યો
મોબાઈલમાં કાર્ટુન બતાવવાનાં બહાને બાળકીને છત પર લઈ જઈ શારીરિક અડપલાં કરનારને ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારી
લિફ્ટ બંધ કરવા જેવી નજીવી બાબતે મારામારી થયાનો બનાવ પોલીસ મથકે નોંધાયો
હિમાચલપ્રદેશમાં અવિરત વરસાદને કારણે 50 રસ્તાઓ બંધ કરી દેવાયા, ઝારખંડ અને બંગાળનાં અનેક જિલ્લા પણ પૂરની ઝપેટમાં
રાજકુમાર રાવ અને તૃપ્તિ ડિમરીની ફિલ્મમાંથી અદનાન સામીનું ગીત કાઢી નાખવામાં આવ્યું