હાર્દિક પટેલને રાહત, રમખાણો, હિંસા અને આગચંપીના કેસના સંબંધમાં નિયમિત જામીન આપી દેવામાં આવ્યા
રોડ,બ્રિજ અને લોજિસ્ટિક્સ પાર્ક બનાવવા માટે કેન્દ્રની ગુજરાતને અધધ સહાય મળશે
સુરતમાં ત્રિપલ મર્ડર કેસનાં આરોપીઓનાં ત્રણ દિવસનાં રિમાન્ડ મંજૂર
કાવઠામાં લીઝ નજીક કાયદેસરની ફરજમાં રૂકાવટ કરનાર ટ્રક ચાલક સહીત બે જણા સામે ગુન્હો નોંધાયો
પ્રાકૃતિક કૃષિની તાલીમ મેળવતી તાલીમાર્થી બહેનોએ પોતાના જેવી અન્ય મહિલા ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી માટે પ્રેરિત થાય તેવા પ્રયત્નો કરવા માટે સંકલ્પ લીધા
રાજભવન ગાંધીનગર ખાતે રાજ્યપાલના વરદ હસ્તે સન્માન પ્રાપ્ત કરતા સુરત જિલ્લા સ્કાઉટ ગાઇડ
ચીખલીનાં નોગામાં ગામે બાઈક સ્લીપ થતાં એક યુવકનું મોત નિપજ્યું
નવસારી મહાનગરપાલિકાએ શહેરની જર્જરીત મકાનોને ઉતારી પાડવાની મિલકત માલિકોને નોટીસ પાઠવી