પાઠકવાડી ગામનાં ત્રણ રસ્તા પરથી પ્રોહી.નાં જથ્થા સાથે બાઈક ચાલક ઝડપાયો
બેડકીનાકા પોઇન્ટ ઉપર વાહન ચેકિંગમાં બાઈક ચાલક વિદેશી દારૂનાં જથ્થા સાથે ઝડપાયો
વ્યારાનાં ઝાંખરી ગામેથી દારૂનો જથ્થો મળી આવ્યો, દારૂનો જથ્થો લઈ આવતા ત્રણ ઈસમોને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરાયા
ઉપરવાસમાં ભારે વરસાદને પગલે બદ્રીનાથ ધામમાં અલકનંદા નદીનું જળસ્તર ખતરાનાં નિશાનથી ઉપર પહોંચ્યું
ધોરાજી નજીક આવેલ ભાદર-2 ડેમ 100 ટકા ભરાઈ જતાં ગ્રામજનોને એલર્ટ કરાયા, પોરબંદરનાં ઘેડ પંથકનાં 19 ગામોને પણ હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા
પુણેમાં ઝિકા વાયરસનાં 6 કેસ નોંધાતા તંત્ર દોડતું થયું, આમાં બે ગર્ભવતી મહિલાઓ પણ છે સામેલ
આસામ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદને લઇ રેડ એલર્ટ જાહેર : દિલ્હી સહિત 14 રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું
ગુજરાતનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો 5 વર્ષનો કાર્યકાળ 22મી જુલાઈએ પૂર્ણ થશે
રાજકોટ અગ્નિકાંડનાં મુખ્ય આરોપી એમ.ડી.મનસુખ સાગઠીયાની તપાસમાં ACB દ્વારા ચોંકાવનારા ઘટસ્ફોટ કરવામાં આવ્યા
સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, કચ્છમાં આજે અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ
Showing 2671 to 2680 of 21995 results
જૂનાગઢમાં પીઆઈ પર હુમલો કરી ફરાર થયેલ બુટલેગર સહિત ચાર શખ્સ જોધપુરથી પકડાયા
ભાવનગરથી હરિદ્વાર વચ્ચે દોડતી સાપ્તાહિક ટ્રેનને હવેથી દ્વિ-સાપ્તાહિક કરવામાં આવી
શિણાય આદિપુર રોડ પર 10 જેટલી કાર લઇ જાહેર રોડ પર જોખમી રીતે સ્ટંટ કરી યુવાનોએ આખું ગાંધીધામ લીધું હતુ માથે
મધ્યપ્રદેશમાં ગંભીર અકસ્માત, સાત લોકોના મોત
ભીમાસણ પાસે કાર અડફેટે બાઈક સવાર બે યુવકના મોત, કાર ચાલક સામે ગુન્હો દાખલ