સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વાત્રક, માઝૂમ, જવાનપુરા, હરણાવ, લાંક, વૈડી સહિત સાત જળાશયો હાઈ એલર્ટ મોડ ઉપર મૂકાયા
અરવલ્લી એલ.સી.બી.ની ટીમે દારૂનો જથો ઝડપી પાડ્યો
રદ કરવામાં આવેલ 500–1000ની નોટના બંડલ સાથે અરવલ્લી પોલીસ એક વ્યક્તિની ધરપકડ કરી
અરવલ્લી જિલ્લામાં પ્રદેશ ભાજપ નેતા પર હુમલો કરવામાં આવ્યો
અરવલ્લી જિલ્લાના બાયડમાં વિભાગીય નાયબ પોલીસ અધિક્ષકની કચેરી શરુ કરવામાં આવી
મૌલાના મુફ્તી સલમાન અઝહરીને ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવશે
અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદનાં કારણે ઘઉં, ચણા, વરીયાળી સહિતનાં પાકોને ભારે નુકસાન
ઉચ્છલનાં છાપટી ગામની સીમમાંથી ત્રણ યુવક ગ્લોક પિસ્તલ સાથે પકડાયા
સોનગઢનાં મશાનપાડાનો રહેવાસી વિશાલ અરવિંદભાઈ ધોરાજીયા ગુમ થયેલ છે
ડોલવણનાં ગડત ગામનાં આંબલી પાસે કાર અડફેટે બાઈક ચાલક ઈજાગ્રસ્ત
બાજીપુરા ગામની સીમમાંથી ચકલી પોપટનો જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયા, રૂપિયા ૫૩ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો
વ્યારા સોનગઢ હાઇવે પર બળદો, બકરા અને માણસો ભરી જતાં ટ્રકને અકસ્માત નડ્યો