અનાવલનાં વેપારી સાથે ક્રેડીટ કાર્ડની લિમિટ વધારવાના નામે રૂપિયા 1.40 લાખની છેતરપીંડી
મહુવાનાં વલવાડા બજારમાં તસ્કરોએ ચાર દુકાનને નિશાન બનાવી રોકડ રકમની ચોરી કરી
મહુવાનાં અનાવલ ખાતેથી ૨૫૦ ગુણીમાં શંકાસ્પદ નીમકોટેડ યુરિયાનાં જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા
મહુવા અનાવલ સ્ટેટ હાઈવે પર કાર અને મોટરસાયકલ વચ્ચેનાં અકસ્માતમાં એકનું મોત, એક ઈજાગ્રસ્ત
ઉચ્છલ, નિઝર અને કુકરમુંડા તાલુકાનાં કેટલાંક ગામોમાં કમોસમી વરસાદમાં રવીપાકો ભીંજાયા
સાદડકુવા ગામમાં જમીનનાં ઝઘડામાં બે પરિવાર વચ્ચે ઝઘડો, પોલીસે ગીન્હો નોંધ્યો
નિઝરમાં વિદ્યાર્થિનીની અચાનક તબિયત લથડયા બાદ ટુંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું
નવસારીમાં સારવાર માટે દાખલ કરાયેલ પોક્સોનો આરોપી ફરાર થઈ જતાં ત્રણ પોલીસકર્મી સામે ગુનો દાખલ
માંડવીના બૌધાન ગામની સીમમાં પીકઅપ અડફેટે આવતાં બાઈક સવાર વૃદ્ધનું મોત