મહારાષ્ટ્રમાં નાંદેડ અને ઔરંગાબાદ બાદ હવે નાગપુરની સરકારી હોસ્પિટલમાં 24 કલાકમાં 25 દર્દીઓનાં મોત
ઓનલાઈન ગેમિંગ દ્વારા 58 કરોડ રૂપિયાની છેતરપિંડીનો મામલો, પોલીસ રેઈડમાં 14 કરોડ રૂપિયા રોકડા, ચાર કિલો સોનાના બિસ્કિટ મળી
બાગેશ્વર ધામનાં મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રીને નાગપુર પોલિસ દ્વારા તેમને ક્લીનચીટ, પોલીસે કહ્યું- અંધવિશ્વાસ જેવુ કાંઈ જ મળ્યુ નથી
પ્રધાનમંત્રીએ નાગપુરની એઈમ્સ દેશને અર્પણ કરી
પ્રધાનમંત્રીએ નાગપુરમાં મહારાષ્ટ્ર સમૃદ્ધિ મહામાર્ગનું ઉદ્ઘાટન કર્યું
ભરૂચમાં પોલીસકર્મીએ જિલ્લા પોલીસ વડાનાં નામનો પોતાનો ખોટો સસ્પેન્શન હુકમ બનાવ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી
પાવાગઢ મહાકાળી મંદિરનાં જૂના પગથિયાંની બાજુમાં સ્થાપિત 500 વર્ષ જુની જૈનોનાં તીર્થંકર નેમિનાથની પ્રતિમાને ખસેડવાનો વિવાદ ઘેરો બન્યો
ગાંધીનગરમાં વ્યાજખોરનાં ત્રાસથી કંટાળી નિવૃત્ત પોસ્ટમેને આપઘાત કર્યો
ઓઝત ડેમના છેવાડે પાણીમાં તરતો સિંહનો મૃતદેહ મળતાં ચકચાર મચી, શંકાસ્પદ હાલતમાં સિંહનો મૃતદેહ મળતાં વન વિભાગની ટીમ દોડતી થઈ
પશ્ચિમ રેલવે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થનારી ત્રણ ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે