ચેન્નઇમાં વાવાઝોડા ‘મિચોંગે’નાં કારણે ભારે નુકસાન થયું, અભિનેતા રજનીકાંતનાં ઘરમાં પણ ભરાયું પાણી
મિઝોરમનાં નવા મુખ્યમંત્રી તરીકે ઝોરમ પીપલ્સ મુવમેન્ટનાં નેતા લાલ દુહોંમાએ લીધી શપથ
મિઝોરમ વિધાનસભા ચૂંટણીનાં પરિણામની તારીખ 3 ડિસેમ્બર કરી તારીખ 4 ડિસેમ્બર કરાઈ
ચૂંટણીની જાહેરાત બાદ મધ્યપ્રદેશ, મિઝોરમ, છત્તીસગઢ, તેલંગાણા અને રાજસ્થાનમાંથી 1760 કરોડ રૂપિયા જપ્ત કરાયા
આગામી ચાર દિવસ આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ગાજવીજ, વીજળી અને તેજ પવન સાથે ભારે વરસાદ પડવાની સંભાવના
પરિક્રમાના શહેરાવ ઘાટ, તિલકવાડા ઘાટ અને રેંગણ ઘાટ પર ડોમની અંદર ખુરશી, પંખા, લાઇટ, કુલર, ફાયર સેફટી અને CCTV કેમેરાની વ્યવસ્થા કરાઈ
આદિત્ય રોય કપૂર અને શ્રદ્ધા કપૂર ફરી સાથે કામ કરે તેવી શક્યતા
ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓએ આંદોલન મોકૂફ રાખ્યું
જરોદ નજીકથી લકઝરી બસમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો
ગોંડલ હાઇવે પર કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો