માફિયા અતીક અહેમદ દ્વારા પચાવી પાડવામાં આવેલ જમીનો પીડિત પરિવારોને પરત મળશે
કબ્રસ્તાન પર ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે અતિક અહેમદ અને અશરફના મૃતદેહ દફનાવાયા
લોકો અતીકથી ડરતા હતા હવે અમારાથી ડરશે, ત્રણેય હુમલાખોરો રીઢા ગુનેગાર
અતીક અહેમદ અને અશરફ અહેમદની હત્યા બાદ સમગ્ર ઉત્તર પ્રદેશમાં કલમ 144 લાગુ, પોલીસ સ્ટેશનોને પેટ્રોલિંગ વધારવા અને હાઈ એલર્ટ પર રહેવાના આદેશ, ઈન્ટરનેટ સેવા બંધ
માફિયા માંથી રાજકારણી બનેલા અતિક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદની ગોળી મારીને હત્યા કરાઈ
અમદાવાદની જેલમાંથી ગઈકાલે નિકળ્યા બાદ યુપીમાં એન્ટ્રી,પરીવારે વ્યક્ત કરી આ ચિંતા
કિમ રેલવે સ્ટેશન નજીક યુપી લાઇન ટ્રેક પરથી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલી ટ્રેક પર મૂકી દીધી, સ્ટાફની સતર્કતાને લીધે ટળી મોટી દુર્ઘટના
જમ્મુ-કાશમીરનાં બડગામમાં BSF જવાનોની બસ નદીમાં ખાબકી : ચાર જવાનો શહીદ, 31 ઘાયલ
બોર્ડર સિક્યુરિટી ફોર્સે ૪૦ કરોડ રૂપિયાની ૪૦ લાખ નાર્કોટિક્સ ટેબલેટ જપ્ત કરી
તિરુપતિમાં ભક્તોને આપવામાં આવતા લાડુને લેબ ટેસ્ટનાં સેમ્પલમાં બીફ અને ડુક્કરની ચરબીની હાજરી હોવાનો ઘટસ્ફોટ થયો
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી ત્રણ દિવસનાં અમેરિકાનાં પ્રવાસે જવા રવાના થયા, પ્રવાસ દરમિયાન ક્વાડ સમિટમાં ભાગ લેશે