જાતીય સતામણીનાં કેસની સુનાવણીમાં અલ્લાહાબાદ હાઈકોર્ટે કહ્યું : કાયદો ભલે મહિલાઓનાં હિતોના રક્ષણ માટે બન્યો છે, પરંતુ દરેક વખતે પુરુષો જ ખોટા હોય તે જરૂરી નથી
પતિની કોઈ આવક ન હોય તો પણ તે તેની પત્નીને ભરણપોષણ આપવા માટે બંધાયેલો છે : અલહાબાદ હાઈકોર્ટ
અલ્હાબાદ હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો : અવિવાહિત છોકરીઓ પણ માતા-પિતા દ્વારા ગુજરાન ભથ્થાંની હકદાર
અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય : શાહી ઈદગાહ મસ્જિદનાં સર્વેની મંજૂરી આપી
અલ્હાબાદ હાઈકોર્ટનો ચુકાદામાં કહ્યું કે, જો પત્નીની વય 18 વર્ષ કે તેનાથી વધુ હોય તો વૈવાહિક દુષ્કર્મને IPC હેઠળ ગુનો ન મનાય
ગુટખાનાં પ્રચાર બદલ બોલિવૂડ અભિનેતાઓ સામે કાર્યવાહીની માંગ કરતી અરજી ઉત્તરપ્રદેશની અલ્લાહાબાદ હાઇકોર્ટમાં થઇ
અલ્હાબાદ હાઈકોર્ટે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદના ASI સર્વે પર સ્ટે મુક્યો : અલ્હાબાદ હાઈકોર્ટનો 3 ઓગસ્ટે આવશે નિર્ણય
કાર્તિક આર્યનની ફિલ્મ 'પતિ, પત્ની ઔર વોહ ટૂ'માં રવિના ટંડનની એન્ટ્રી
કેન્યાનાં રાષ્ટ્રપતિ વિલિયમ રૂટોએ ભારતીય કંપની અદાણી ગ્રૂપની સાથે થયેલ તમામ કરાર રદ કરવાની જાહેરાત કરી
ઓસ્ટ્રેલિયામાં ૧૬ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકતો કાયદો સંસદમાં રજૂ કર્યો
રાજ્ય શિક્ષણ મંત્રી : ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓને ચોક્કસ રંગનાં ગરમ કપડાં પહેરવા માટે દબાણ કરાશે નહી
નિવૃત્ત IPS અધિકારી હસમુખ પટેલની જગ્યાએ મોના ખંધાર ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા