કોરોનાએ દેશમાં ફરી એકવાર વધારી ચિંતા : કોવિડનાં 335 નવા કેસો નોંધાયા અને 5’નાં મોત નીપજ્યાં
મહારાષ્ટ્રનાં પુણે જિલ્લામાં પીકઅપ વાન અને રિક્ષાને વચ્ચે ભયંકર અકસ્માતમાં 8 લોકોનાં મોત
ગુજરાતમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 80 ટકા જેટલા વધુ પાસપોર્ટ જારી કરાયા, અરજદારોમાં મોટાભાગના 30થી 35 વયનાં સામેલ
થાણેમાં ઉચ્ચ અમલદારનાં દીકરાનું કૃત્ય : પ્રેમિકાને કચડી મારવાનો પ્રયાસ, આ મામલે થઈ ત્રણની ધરપકડ
સરકારનાં સાયબર ફ્રોડ સામે આકરાં પગલાં : 55 લાખ સીમકાર્ડ અને 1.32 લાખ મોબાઈલ ફોન બંધ કરી દીધા
સિંગાપુરમાં છેલ્લા 7 દિવસમાં 56 હજાર લોકો કોરોના સંક્રમણનો ભોગ બન્યા, સિંગાપુરની સરકારે ભીડવાળી જગ્યાએ જતાં લોકોને માસ્ક પહેરવાની સલાહ આપી
અમેરિકી સ્પેસ એજન્સી NASAએ 17 ગ્રહોની શોધ કરી, જેની બર્ફીલી સપાટીની નીચે જીવનને સપોર્ટ કરનાર મહાસાગર હાજર હોઈ શકે
મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અને ડી-કંપની ચીફ દાઉદ ઈબ્રાહિમને ઝેર આપવામાં આવ્યું, હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ
ઉદ્યોગપતિ સજ્જન જિંદાલ સામે દુષ્કર્મનો આરોપ, મુંબઈ પોલીસે IPCની કલમ 376, 354 અને 503 હેઠળ કેસ દાખલ કર્યો
ફિલ્મ સેમ ‘બહાદુર’નું વર્લ્ડવાઈડ કલેક્શન ધીરે ધીરે હવે 100 કરોડ પર પહોચવાની તૈયારીમાં
Showing 2511 to 2520 of 7505 results
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો ઇ-મેલ મળ્યો
અમદાવાદ, વડોદરા સહિતના શહેરોમાં સાઇરન વગાડી સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ શરૂ કરાઈ
સુરત જિલ્લામાં બે આપઘાતનાં બનાવ નોંધાયા
ઓલપાડમાં પાણીમાં તણાઈ આવેલ અજાણ્યા યુવકની લાશ મળી
લીમોદરા ગામની સીમમાં નહેરમાં પડી જતાં યુવકનું મોત નિપજયું