News update : IAS અધિકારીની પત્નીએ ઝેરી પદાર્થ ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો
અમદાવાદનાં એક્રોપોલીસ મોલનાં બીજા માળે આગ લાગતાં દોડધામ મચી
Rain Update : રાજ્યનાં જુનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો
વડોદરામાં શ્રી નારાયણ વિદ્યાલયની દિવાલ ધરાશાયી થવાની ઘટનામાં શાળા સંચાલકો પર પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવે તેવું DEOને આવેદનપત્ર આપવામાં આવ્યું
મહારાષ્ટ્રમાં ટ્રેઇની IAS અધિકારી પૂજા ખેડકરનાં વિવાદ બાદ, રાજ્ય સરકારે પણ ચાર વિકલાંગ IAS અધિકારીઓ સામે તપાસ શરૂ કરી
દ્વારકામાં અતિભારે વરસાદનાં કારણે છેલ્લા 24 ક્લાકમાં 18 ઈંચ વરસાદ : નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા NDRFની ટીમ તૈનાત
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 122 તાલુકામાં વરસાદ વરસયો, સૌથી વધુ દેવભૂમિ દ્વારકામાં વરસાદ નોંધાયો
GPSCને લાગી ફટકાર, DySO અને નાયબ મામલતદારની મુખ્ય પરીક્ષા મુલતવી રાખી નવી તારીખો અઠવાડિયામાં જાહેર કરવાનો ગુજરાત હાઈકોર્ટેનો આદેશ
રાજ્યમાં સૌરાષ્ટ્ર અને પશ્ચિમ ગુજરાતનાં વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરાયું
અમદાવાદમાં 1386 ધાર્મિક દબાણને સાત દિવસમાં દુર કરવા મ્યુનિસિપલ કોર્પોરેશનનાં એસ્ટેટ વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી
Showing 501 to 510 of 2344 results
ભડભૂંજા નજીક બાઈક નેશનલ હાઇવે વચ્ચે આવેલ ડીવાઇડર સાથે અથડાતા બે યુવકોનાં મોત
UPSCએ આજે સિવિલ સર્વિસિઝ એક્ઝામિશનનાં ફાઇનલ રિઝલ્ટ જાહેર કર્યા, દેશભરમાંથી શક્તિ દુબે ટોપર
મધ્યપ્રદેશમાં અકસ્માત સર્જાયો : બોલેરો કાર બેકાબૂ થઈ પુલ કૂદાવી નદીમાં ખાબકી જતાં આઠ લોકોનાં કરૂણ મોત
પોપ ફ્રાન્સિસના સન્માનમાં સમગ્ર ભારતમાં ત્રણ દિવસીય રાજકીય શોક મનાવાશે
વડોદરામાંથી જુગાર રમતા આઠ જુગારીઓ ઝડપાયા