હનીટ્રેપમાં ફસાવીને ધર્માંતરણનો મામલો, ATS એ ધર્મ પરિવર્તન મામલે સહારનપુરથી ત્રણ લોકોની ધરપકડ કરી
ઉત્તર પ્રદેશમાં યોગી સરકારના રાજમાં એક પછી એક ગેંગસ્ટર્સનો સફાયો, અનિલ દુજાના ઉર્ફે અનિલ નાગરને એન્કાઉન્ટરમાં ઠાર
બિહારના પૂર્ણિયામાં મોટો અકસ્માત સર્જાયો, ગાડી તળાવમાં ખાબકતાં 8 લોકોના મોત
કિમ રેલવે સ્ટેશન નજીક યુપી લાઇન ટ્રેક પરથી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલી ટ્રેક પર મૂકી દીધી, સ્ટાફની સતર્કતાને લીધે ટળી મોટી દુર્ઘટના
જમ્મુ-કાશમીરનાં બડગામમાં BSF જવાનોની બસ નદીમાં ખાબકી : ચાર જવાનો શહીદ, 31 ઘાયલ
બોર્ડર સિક્યુરિટી ફોર્સે ૪૦ કરોડ રૂપિયાની ૪૦ લાખ નાર્કોટિક્સ ટેબલેટ જપ્ત કરી
તિરુપતિમાં ભક્તોને આપવામાં આવતા લાડુને લેબ ટેસ્ટનાં સેમ્પલમાં બીફ અને ડુક્કરની ચરબીની હાજરી હોવાનો ઘટસ્ફોટ થયો
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી ત્રણ દિવસનાં અમેરિકાનાં પ્રવાસે જવા રવાના થયા, પ્રવાસ દરમિયાન ક્વાડ સમિટમાં ભાગ લેશે