Latest news : ઉકાઈ ડેમ માંથી ૧ લાખ ૨૫ હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાયું,ડેમની સપાટી ૩૩૫.૬૫ ફૂટ પર પહોંચી
કતારગામની ડાયમંડ ફેક્ટરીમાં ગેસ લાઇનમાં થયો ધડાકાભેર બ્લાસ્ટ, કામ કરી રહેલ 14 જેટલા રત્નકલાકારો દાઝતાં સારવાર અપાઈ
સુરતમાં અણુવ્રત દ્વાર પાસે બીઆરટીએસ બસે બાળકને અડફેટે લેતાં મોત નિપજ્યું, ચાલક સ્થળ પરથી ફરાર
મધ્યપ્રદેશનાં દમોહમાં રિક્ષા અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાતાં સાત લોકોનાં મોત નિપજયાં
વેબ સીરિઝ ‘પંચાયત’નાં દિગ્દર્શક દીપક મિશ્રા હવે લોકકથા આધારિત એક ફિલ્મનું દિગ્દર્શન કરશે
કેબિનેટ મંત્રીએ વાપી મુક્તિધામની મુલાકાત લઈ કાર્ય પદ્ધતિની સરાહના કરી