ડાંગનાં દક્ષિણ વન વિભાગનાં વઘઈ રેંજમાંથી ખેરનાં લાકડાનો જથ્થો ઝડપાયો
બારડોલીના મઢી ગામે GRD જવાનનું ગેરેજની બહાર બાઈક પરથી ઢળી પડતાં મોત નિપજ્યું
ગાંધીનગર જિલ્લા તિજોરી અધિકારી કચેરીનો સેવક રૂપિયા 20 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો
ચારધામ યાત્રા માટે આવેલ અનેક શ્રદ્ધાળુઓ દર્શન કર્યા વગર જ ઘરે પરત ફરવા લાગ્યા
દેશમાં કોરોનાના નવા વેરિયન્ટના એકસાથે 300થી વધુ કેસ નોંધાયા
ફૂલપુર બાદ સંતકબીરનગર અને હવે આઝમગઢમાં ચૂંટણી પ્રચાર દરમિયાન અખિલેશની રેલીમાં ભીડ બેકાબૂ થઇ
બિહારના ચંપારણ અને મહારાજગંજમાં રેલીને સંબોધતા નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા
દેશમાં ચીત્તાઓને વસાવવા કૂનો નેશનલ પાર્ક બાદ નવું પાર્ક બનાવવાની તૈયારીઓ શરૂ કરી
મુંબઈના ઘાટકોપરના લક્ષ્મી નગર વિસ્તારમાં અમીરાતનું એક વિમાન પક્ષીઓના ઝુંડ સાથે અથડાતા 36 પક્ષીઓના મોત થયા
ઈન્દોરના ખિલચીપુરના ભાજપ ધારાસભ્ય હજારીલાલ દાંગીના પૌત્રએ આત્મહત્યા કરી, પોલીસ તપાસ શરૂ
Showing 1451 to 1460 of 15625 results
ઘર કંકાસ દુર કરવાના નામે જ્યોતિષ દંપતિએ લાખો રૂપિયાની છેતરપિંડી કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો
ઓસ્કાર એવોર્ડનાં નોમિનેશન માટે ભારતમાંથી 29 ફિલ્મોની યાદીમાંથી ‘લાપતા લેડીઝ’ ફિલ્મની પસંદગી કરવામાં આવી
ઝારખંડમાં મધમાખીનાં કરડવાથી એક જ પરિવારનાં ચાર લોકોનાં મોત નિપજયાં
યુપીએસસીની તૈયારી કરી રહેલ વિદ્યાર્થીનો વૃક્ષ પર કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો
કાર્તિક આર્યન અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ ‘ભૂલભૂલૈયા થ્રી’ માટે છેલ્લી ઘડીએ ગીતનું શુટિંગ થશે