તાપી 181 અભયમ ટીમે કાકા સસરા અને વહુનાં ઝગડાનું નિરાકરણ લાવી સમાધાન કરાવ્યું
ઉત્તરપ્રદેશ સરકાર : જો પેપર લીકમાં કોઈ દોષી સાબિત થશે તો તેને આજીવન કેદ અને 1 કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરાયી
બારડોલીનાં તાજપોર બુજરંગ ગામમાં દીપડો દેખાતા પાંજરું મુકાયું
મોટી દમણનાં જમ્પોર દરિયા કિનારે પ્રચંડ મોજામાં વ્યારાનાં બે યુવકો તણાઈ જતાં મોત નિપજ્યું
ચીખલીનાં સમરોલી ગામનાં વાયરમેનનું કરંટ લાગતા મોત
સોનગઢનાં આઇટી સોફ્ટવેર એન્જિનિયરનાં નામે રૂપિયા 10 લાખની લોન લઈ છેતરપિંડી થતા સોનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ