ભારત અને શ્રીલંકા બંને દેશો વચ્ચે ભારતનાં રૂપિયામાં વ્યાપાર અને વ્યવહાર થશે
ભારતે નિભાવ્યો પડોશી ધર્મ : શ્રીલંકાને જાન્યુઆરીથી માર્ચ સુધીમાં 3.2 અબજ ડોલરની સહાય કરી
ચક્રવાત 'મૈંડૂસ'નાં કારણે દક્ષિણ આંધ્રપ્રદેશ, તમિલનાડુ, પુડુચેરી અને શ્રીલંકાનાં કિનારા પર સમુદ્રની સ્થિતિ ખરાબ રહેવાની સંભાવના
શ્રીલંકાનાં લેખક શેહાન કરુણાતિલાકાને 'ધ સેવન મૂન્સ ઑફ માલી અલ્મેડા'નાં નવલકથા માટે બુકર પુરસ્કાર મળ્યો
વ્યારામાં નજીવી બાબતે યુવકની હત્યા કરનાર એક જ પરિવારનાં મહિલા સહીત ચારને આજીવન કેદની સજા
નંદુરબારમાં જુલુસ દરમિયાન અચાનક થયેલ પથ્થરમારાની ઘટનામાં કસુરવારોની અટકાયત કરાઈ
રાજકોટમાં પરિવારનાં આઠ સભ્યોએ સામૂહિક રીતે આપઘાત કરી લેવાનો પ્રયાસ કરતાં હડકંપ મચી, કર્જામાં ડૂબી જતાં આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું
વડોદરામાં બ્રાન્ડેડ કંપનીનાં ડુપ્લીકેટ કપડાનું વેચાણ કરનાર વેપારીની ધરપકડ કરાઈ
કર્ણાટક સરકારે મંદિરનાં કર્મચારીઓને આદેશ આપ્યો, પ્રસાદની ગુણવત્તા સાથે ક્યારેય સમાધાન ના કરવામાં આવે