બિહારનાં પટના અને ઝારખંડના હઝારીબાગમાં નીટ-યુજીની પરીક્ષાનું પેપર લીક કરવામાં આવ્યું
ભોજપુરી અભિનેત્રી અન્નપૂર્ણા ઉર્ફે અમૃતા પાંડેનું ભાગલપુરમાં શંકાસ્પદ સંજોગોમાં મોત
પટણાથી દિલ્હી જતી ઈન્ડિગો ફ્લાઈટનું એન્જિન બગડતા ઈમરજન્સી લેન્ડિંગ કરાવાયું
પટણામાં રૂપિયા 500 અને 200ની નકલી નોટ બનાવનાર ગેંગનો પર્દાફાશ થયો
DRIએ મુંબઇ, પટણા અને દિલ્હીમાંથી કુલ રૂપિયા 33 કરોડનું સોનું જપ્ત કર્યુ
પરિક્રમાના શહેરાવ ઘાટ, તિલકવાડા ઘાટ અને રેંગણ ઘાટ પર ડોમની અંદર ખુરશી, પંખા, લાઇટ, કુલર, ફાયર સેફટી અને CCTV કેમેરાની વ્યવસ્થા કરાઈ
આદિત્ય રોય કપૂર અને શ્રદ્ધા કપૂર ફરી સાથે કામ કરે તેવી શક્યતા
ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓએ આંદોલન મોકૂફ રાખ્યું
જરોદ નજીકથી લકઝરી બસમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો
ગોંડલ હાઇવે પર કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો