તમિલનાડુનાં મુખ્યમંત્રી એમકે સ્ટાલિન પોતાના દિકરા અને રાજ્યનાં યુવા કલ્યાણ અને રમત મંત્રી ઉધયનિધિને પ્રમોશન આપી ઝડપથી ઉપમુખ્યમંત્રી બનાવી શકે
વિવાદાસ્પદ ટ્રેની IAS અધિકરી પૂજા ખેડકરની સામે UPSC ફરિયાદ નોંધાવી અને નોટિસ પણ પાઠવી
NEET પેપર લીક મામલે CBIએ પેપર લીક ગેંગનાં સોલ્વર્સ કનેક્શન સુધી પહોંચી, પટના એઈમ્સનાં ત્રણ ડોક્ટરોની અટકાયત કરી
200થી વધારે પૂર્વ સાંસદોને લુટયન્સ દિલ્હીમાં આવેલ પોતાના સરકારી બંગલા ખાલી કરવા પડશે
સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ એન.કોટિશ્વર સિંહ અને જસ્ટિસ આર.મહાદેવનને નિમણુંકની મંજૂરી મળી
દેશનાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની તબિયત લથડી જતાં હોસ્પિટલનાં દાખલ કરવામાં આવ્યા
નીટ-પીજીની પરીક્ષાનું પ્રશ્રપત્ર 2 કલાક પહેલા તૈયાર કરવામાં આવશે
પેપર લીકની ઘટનાઓ સામે આવતાં સરકાર એક્શમાં : પેન-પેપર છોડી હવે પરીક્ષાઓ કોમ્પ્યુટર આધારિત યોજવામાં આવશે
લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી સૈન્ય વડાનું પદ સંભાળશે
પી.ભારતીની જગ્યાએ હવે રાજ્યનાં મુખ્ય નવા ચૂંટણી કમિશનર તરીકે હરિત શુક્લાની નિમણૂંક
Showing 81 to 90 of 200 results
રાજ્ય શિક્ષણ મંત્રી : ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓને ચોક્કસ રંગનાં ગરમ કપડાં પહેરવા માટે દબાણ કરાશે નહી
નિવૃત્ત IPS અધિકારી હસમુખ પટેલની જગ્યાએ મોના ખંધાર ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા
સુપ્રીમ કોર્ટેનો ચુકાદો : માત્ર બ્રેકઅપનાં કારણે પુરૂષ સામે રેપ કેસ નહિ થઈ શકે
ગોધરા કાંડનું સત્ય ઉજાગર કરતી ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ' હવે ઉત્તરપ્રદેશમાં પણ ટેક્સ ફ્રી થઈ ગઈ
સુપ્રીમ કોર્ટે છૂટાછેડામાં ભરણપોષણનાં મામલે પતિને મહિને રૂપિયા ૧.૭૫ લાખ પત્નીને આપવાના ફેમેલી કોર્ટના આદેશને યોગ્ય ઠેરવ્યો