ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે રુદ્રપ્રયાગ પ્રશાસને તીર્થયાત્રીઓને કેદારનાથ યાત્રા સ્થગિત કરવાની સલાહ આપી
પૂર્વ IAS ટ્રેઇની પૂજા ખેડકરને વધુ એક ઝટકો : દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે તેને આગોતરા જામીન આપવાનો ઇન્કાર કર્યો
NEET પરીક્ષાના પેપર લીક મામલે કેન્દ્રિય તપાસ એજન્સી CBIએ પ્રથમ વખત ચાર્જશીટ દાખલ કરી
કેદારનાથમાં આભ ફાટવાથી મંદાકિની નદીમાં ઘોડાપૂર આવ્યું, પગપાળા રૂટ પર વરસાદના કારણે યાત્રા રોકી દેવામાં આવી
UPSCએ પૂજા ખેડકર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી : IAS પદ છીનવી ભવિષ્યની તમામ પરીક્ષાઓ આપવા પર પ્રતિબંધ લગાવ્યો
UPSCનાં ચેરમેન તરીકે 1983 બેચના IAS અને ભૂતપૂર્વ કેન્દ્રીય આરોગ્ય સચિવ પ્રીતિ સુદનને નિયુક્ત કરવામાં આવ્યાં
Update : વાયનાડમાં ભૂસ્ખલન થતાં નૂલપુઝા, મુંડક્કાઈ, અટ્ટામલ અને ચૂરલમાલા ગામોમાં સેંકડો મકાનો દટાયા, મૃત્યુઆંક વધી 143 થયો
દિલ્હીમાં ગેરકાયદે બેઝમેન્ટમાં ચલાવાતા ૧૩ કોચિંગ સેન્ટરોને સીલ કરાયા
ઝારખંડનાં ચક્રધરપુરમાં હાવડા-સીએસએમટી એક્સપ્રેસ પાટા પરથી ઉતરી, બે’નાં મોત
કેરળનાં વાયનાડમાં ભારે વરસાદને પગલે ભૂસ્ખલનની ઘટનામાં 20થી વધુ લોકોનાં મોત
Showing 951 to 960 of 4825 results
આજે ‘મન કી બાત’ કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રીએ આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો અને પહલગામનાં પીડિત પરિવારોને ન્યાય અપાવવાની ખાતરી પણ આપી
હુમલો કરી ફરાર આતંકવાદીઓને શોધી કાઢવા માટે ભારતીય સેનાનું મોટાપાયે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે
સુરક્ષા એજન્સીઓએ કાશ્મીરમાં આતંકવાદીઓ અને તેમના તંત્રનો નાશ કરવા માટે ચારે તરફથી વાર શરૂ કર્યું
નૌકાદળને લઈ મહત્ત્વનાં સમાચાર સામે આવ્યા, ભારત રાફેલ ફાઈટર જેટ વિમાન ખરીદવા જઈ રહ્યું છે
પહલગામમાં થયેલ આતંકવાદી હુમલાની તપાસ NIAને સોંપવામાં આવી