સોના-ચાંદીમાં છેલ્લા કેટલાક દિવસોથી ભાવમાં સતત ઘટાડો નોંધાયો, જયારે હજુ પણ ભાવમાં ઘટાડો ચાલુ
બુલઢાણામાં સમૃદ્ધિ એક્સપ્રેસ-વે પર ડિવાઇડર સાથે કાર અથડાતા ત્રણ પ્રવાસીઓનાં મોત
જૂનાગઢમાં પ્રથમવાર કેસર કેરીનો જન્મદિવસ ઉજવાયો
આદિપુરૂષનાં થિયેટર રાઈટ્સ તેલુગુમાં રૂપિયા 170 કરોડમાં વેચાયા
દિલ્હીનાં પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને દિલ્હી હાઈકોર્ટમાંથી ઝટકો લાગ્યો : લીકર કૌભાંડ કેસમાં કોર્ટે તેમની જામીન અરજી ફગાવી
ઝારખંડમાં EDનાં દરોડા : 12 સ્થળોમાં ધારાસભ્ય પ્રદીપ યાદવ અને ચેશાયર હોમ રોડમાં રહેતા બિલ્ડર શિવકુમારનો પણ સમાવેશ
અમદાવાદ, ગાંધીનગર સહિત મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, સુરેન્દ્રનગર અને મોરબીમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી
ગુજરાત શિક્ષણ બોર્ડનું ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે જાહેર થશે : સવારે 8 વાગ્યે વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ http://GSEB.ORG પર પરિણામ જોઈ શકશે
CBIએ બ્રિટનની એરોસ્પેસ અને ડિફેન્સ કંપની રોલ્સ રોયસ પીએલસી, તેના ભારત યુનિટનાં બે એક્ઝિક્યુટીવ તથા આર્મ્સ ડિલરો સામે કેસ દાખલ કર્યો
આર્મીનાં અધિકારીઓને એરફોર્સ અને નેવીમાં તૈનાત કરવાના આદેશ આપવામાં આવ્યા
Showing 3081 to 3090 of 4890 results
દેશનાં મોટાભાગનાં વિસ્તારમાં વરસાદની આગાહી, રાજ્યમાં પણ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો ઇ-મેલ મળ્યો
અમદાવાદ, વડોદરા સહિતના શહેરોમાં સાઇરન વગાડી સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ શરૂ કરાઈ
સુરત જિલ્લામાં બે આપઘાતનાં બનાવ નોંધાયા
ઓલપાડમાં પાણીમાં તણાઈ આવેલ અજાણ્યા યુવકની લાશ મળી