મમતા બેનર્જીએ વિધાનસભામાં વિશેષ સત્ર બોલાવી અપરાજિતા મહિલા અને ચાઈલ્ડ બિલ રજૂ કર્યું, ભાજપે એન્ટી રેપ બિલનું સંપૂર્ણ સમર્થન કર્યું
અયોધ્યામાં હિંદુ મહાકાવ્ય 'રામાયણ' પર આધારિત ડાન્સ ડ્રામાનો હેમા માલિની ભાગ બનશે
વ્યારામાં ચર્ચનો મુદ્દો ફરી ગાજ્યો : શ્રદ્ધા રેસીડેન્સીનાં ગેરકાયદેસર ચર્ચને તાત્કાલિક બંધ કરવાની રહીશોની માંગ
કાયદા અનુસાર મામા ભાણજીના લગ્ન શક્ય નહોવાનો કોર્ટનો ચુકાદો
નર્મદા જિલ્લાનાં મહેસુલ વિભાગમાં વિવિધ કચેરીમાં ફરજ બજાવતા 24 નાયબ મામલતદારોની રાજ્ય સરકારે સામુહિક બદલીનાં હુકમ કર્યા
અમદાવાદ શહેર પોલીસ સામે પોલીસ કમિશ્નર જી.એસ.મલિક દ્વારા કડક આદેશ અપાયો, જાણો શું છે આ આદેશ...
રેલ્વે મંત્રાલયના 4 પરિયોજનાઓને મંજૂરી : મહારાષ્ટ્ર, ઓડિશા અને છત્તીસગઢનાં 15 જિલ્લાઓને આ પરિયોજનાનો લાભ મળશે
તાજમહેલ છેલ્લા પાંચ વર્ષોમાં ASI સંરક્ષિત સ્મારકોમાં સૌથી વધુ કમાણી કરનાર સ્મારક બન્યું
કીમનાં બોલાવ ગામેથી ૧.૮૫ લાખનાં ઘરેણાંની ચોરી થઈ
કામરેજના આંબોલી ગામમાં પોલીસનાં દરોડા : જુગાર રમતા 10 જુગારીઓ ઝડપાયા