અમદાવાદમાં નકલી જજ અને કોર્ટ ઊભી કરી અબજો રૂપિયાની કિંમતની સરકારી જમીનો ખાનગી વ્યકિતઓને પધરાવી દેવાનો કૌભાંડ સામે આવ્યું
જામનગર જિલ્લામાં ઠંડી અને ગરમી સહિતની મિશ્ર ઋતુનો અનુભવ વચ્ચે ઠંડીનો ચમકારો વધ્યો
ઓકટોબરમાં સ્માર્ટફોનની નિકાસમાં વાર્ષિક ધોરણે ૭૦ ટકા વધારો થયો
વિવાદો વચ્ચે અટવાયેલ કંગના રણૌતની ફિલ્મ ‘ઈમરજન્સી’ હવે તારીખ ૧૭ જાન્યુઆરીએ રીલિઝ થશે
દિલ્હીનાં પર્યાવરણ મંત્રી - દિલ્હીમાં પ્રદૂષણ ખૂબ જ ગંભીર શ્રેણીમાં છે અને તેનો સામનો કરવા માટે કૃત્રિમ વરસાદ કરાવવો જરૂરી છે
સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને GRAP-4 હેઠળ પ્રદૂષણને રોકવા માટેનાં પગલાં લેવામાં ઢીલ કરવાને લઈ સવાલો ઉઠાવ્યા
કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ અમેરિકાનાં મેરીલેન્ડમાં સ્થિત જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીનાં અધિકારીઓ સાથે ભારતમાં તેનું કેમ્પસ સ્થાપવા અંગે ચર્ચા કરી
અમદાવાદનાં માણેકબાગમાં વેપારીની ગોળી મારી હત્યા, આ મામલે પોલીસે ચાર આરોપીઓની કરી ધરપકડ
વડોદરામાં ભાજપનાં પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા કેસમાં આરોપીની ધરપકડ
Showing 891 to 900 of 17138 results
ડભોઇનાં ગોપાલપુરા પાસે બોલેરો અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત
ઉત્તરપ્રદેશમાં મિલમાં ભયંકર આગનાં કારણે પાંચ શ્રમિકોનાં મોત નિપજયાં
સિક્કિમમાં ભારે મૂશળધાર વરસાદ અને ભૂસ્ખલનના કારણે હજારો પ્રવાસીઓ ફસાયા
પહલગામમાં થયેલ આતંકવાદી હુમલાને લઈ સર્વદળીય બેઠક બોલાવાઈ
ભારતીય વાયુસેનાએ ‘એક્સરસાઈઝ આક્રમણ’ હેઠળ સૈન્ય અભ્યાસ શરૂ કર્યું