ઓડિશામાં નંદનકાનન એક્સપ્રેસ પર ફાયરિંગ, ફાયરિંગમાં કોઈ જાનહાનિની સુચના મળી નથી
અમરેલી-જાફરાબાદનાં કંથારીયા ગામ નજીક સિંહણે બાળકીનો શિકાર કર્યો, વનવિભાગે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડી વધશે : આગામી 4થી 5 દિવસમાં તાપમાનમાં એકથી દોઢ ડિગ્રીનો થશે ઘટાડો
લોરેન્સ બિશ્નોઈનાં નામે બોલિવુડ એક્ટર સલમાન ખાનને ફરી ધમકી મળતા પોલીસ દોડતી થઈ
દેશના જીડીપી ગ્રોથમાં યોગદાન આપવામાં મહારાષ્ટ્ર અને ગુજરાત અવ્વલ રહ્યું
સુપ્રીમ કોર્ટનાં 9 જજોની મોટી બેન્ચે મહત્ત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું કે, સરકાર તમામ ખાનગી સંપત્તિનો ત્યાં સુધી ઉપયોગ ન કરી શકે જ્યાં સુધી જાહેરહિત જોડાયેલ ન હોય
કર્ણાટકનાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની મુશ્કેલીમાં વધારો : જમીન કૌભાંડ કેસમાં લોકાયુક્ત દ્વારા તારીખ 6 નવેમ્બરે પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યા
કચ્છ જિલ્લામાં દરિયાકાંઠે નવા વર્ષની ઉજવણી માટે ફરવા ગયેલ પિતા-પુત્રનું દરિયામાં ડૂબી જતાં મોત નિપજ્યુ
UPI paymentમાં ઓક્ટોબરમાં ગત મહિનાની સરખામણીએ વ્યવહારોની સંખ્યામાં નોંધપાત્ર રીતે 10 ટકાનો વધારો થયો
ઉત્તરાખંડમાં ભયાનક માર્ગ અકસ્માત : બસ ખીણમાં પડી જતાં 15 લોકોએ જીવ ગુમાવ્યા, તંત્ર દ્વારા બચાવ કામગીરી શરૂ
Showing 1971 to 1980 of 18300 results
વેકેશનમાં પ્રવાસ સરળ બની રહે તે માટે ગુજરાત એસ.ટી નિગમ 1400થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવશે
રાજકોટ જિલ્લામાંથી 4 પાકિસ્તાની અને 6 બાંગ્લાદેશીઓ પકડાયા
અમદાવાદ શહેર DEO દ્વારા તમામ ખાનગી શાળાઓને RTIનાં પ્રવેશને લઈને પરિપત્ર કરવામા આવ્યો
ઉત્તર ભારતનાં અનેક ભાગોમાં ભારે વાવાઝોડા સાથે ભારે વરસાદ પડ્યો
દેશમાં મેઘાલયનું બર્નીહાટનું વાયુ પ્રદૂષણ સૌથી ઉચ્ચતમ સ્તરે પહોંચ્યું