ગાંધીનગરમાં ૫૦ જેટલી બિલ્ડીંગોને મહાનગરપાલિકાની ફાયર શાખા દ્વારા નોટિસ પાઠવામાં આવી
સરઢવ ગામે કોઇન આધારિત ચાલતા જુગાર ધામ ઉપર દરોડા : બે ઝડપાયા, પાંચ વોન્ટેડ
પેથાપુરમાં ઘરેલુ રાંધણ ગેસનાં બાટલામાંથી કોમર્શીયલમાં રિફિલિંગ કરનાર પકડાયા
બાઈક સ્લીપ થઈ જતાં યુવકનું ટૂંકી સારવાર દરમિયાન મોત
JEE મેઈન 2025નાં બીજા તબક્કાનું પરિણામ જાહેર, 24 ઉમેદવારોએ 100 પર્સન્ટાઇલ મેળવ્યા
દિલ્હીમાં ચાર માળની ઈમારત ધરાશાયી, આ દુર્ઘટનામાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા
અલ્લાહાબાદ હાઇકોર્ટનું અવલોકન : નિષ્ફળ સંબંધોનું પ્રમાણ વધી રહ્યું છે તેની સાથે ક્રિમિનલ કાયદાઓનો દુરૂપયોગ પણ વધ્યો છે
શ્રીમદ્ ભગવદ ગીતા અને ભરત મુનીનાં નાટયશાસ્ત્રને ‘યુનેસ્કો’એ તેનાં ‘મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટર’માં સ્થાન આપ્યું
આસામનાં એક સર્ચ ઓપરેશન દરમિયાન ૭૧ કરોડ રૂપિયાનું હેરોઇન અને પ્રતિબંધિત યાબા ટેબલેટ જપ્ત કરાયું