પંજાબનાં ફિરોઝપુરમાં એક જ પરિવારનાં ત્રણ લોકોની અંધાધૂંધ ફાયરિંગ કરી હત્યા કરી નાંખી
અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા : દિન દહાડે સ્ટોર્સને લૂંટતી વખતે ગોળી મારી યુવકની હત્યા કરી
ફરી એકવાર ન્યૂયોર્કનાં રોચેસ્ટર શહેરનાં પાર્કમાં થયેલ ગોળીબારમાં 20 વર્ષીય યુવાનનું મોત નિપજ્યું
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનાં કેમ્પસમાં ફાયરિંગની ઘટના બની, સુરક્ષાકર્મીઓએ બે હુમલાખોરોને પકડી પાડ્યા
અમેરિકામાં ફરી એકવાર ભારતીય યુવાનને સામાન્ય બાબતમાં ગોળી મારી મોતને ઘાટ ઉતારી દેવાનો મામલો સામે આવતા હડકંપ મચી ગયો
શિકાગોમાં આડેધડ ફાયરિંગની ઘટનામાં ત્રણ લોકોનાં મોત, 27 લોકો ઈજાગ્રસ્ત
તાપી પોલીસને વધુ એક સફળતા મળી,હત્યાનો પ્રયાસ અને ફાયરીંગ કરવાના પ્રકરણમાં સહ આરોપીને દબોચ્યો
અંકલેશ્વર : પેટ્રોલ પંપ ઉપર હવામાં ફાયરિંગનો વિડીયો વાયરલ થયો,પોલીસે AAP ના નેતા સહીત 2 લોકોની ધરપકડ કરી
દિલ્હીના સાકેત કોર્ટમાં એક મહિલા પર ગોળીબાર
સ્નેચરો બેફામ ! પલસાણામાં મોબાઈલ ન મળતા સ્નેચરોએ ફાયરીંગ કરી નાખ્યું
હરિયાણામાં ચૂંટણી વચ્ચે રોહતક જિલ્લામાં અંધાધૂંધ ગોળીબાર, આ ફાયરિંગમાં ત્રણ યુવકોનાં થયા મોત
મકાન ખાલી કરાવવા બાબતે ફિનાઈલ પી લેતાં મહિલાને સારવાર હેઠળ ખસેડવામાં આવી
નંદુરબારમાં બે પક્ષો વચ્ચે પથ્થરમારો થતાં તણાવ સર્જાયો, પોલીસ યોગ્ય સમયે ઘટના સ્થળ પર પહોંચી સ્થિતિને કાબુ કરવાનો પ્રયાસો કર્યો
અમદાવાદ ક્રાઇમ બ્રાંચની કામગીરી : પ્રાથમિક શાળામાંથી કોમ્પ્યુટર રૂમમાંનાં ૪૦ લેપટોપની ચોરી કરનાર બે યુવકને ઝડપી પાડ્યા
લગ્ન કરવાની જીદ કરવા બાબતે તકરાર થતાં પ્રેમીએ પ્રેમિકાનું ગળુ દબાવી હત્યા કરાઈ, પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી