ધુળેમાં મશીનગન,૨૦ પિસ્તોલ અને ૨૮૦ કારતૂસો જપ્ત કરાઈ, એક આરોપીની ધરપકડ
પાંડેસરા GIDCમાં પ્રિન્ટર મશીનમાં આગ, પ્રિન્ટર મશીન સંપૂર્ણ બળીને ખાખ
તિબેટનાં સર્વોચ્ચ ધર્મગુરૂ દલાઈ લામાની જાસુસી કરનાર ચીની મહિલાની ધરપકડ
ભારત, ચીન અને નેપાળમાં 6.3ની તીવ્રતાનો ભૂંકપ, નેપાળમાં સૌથી વધુ તબાહી
ચીનનાં સાન્યા શહેરમાં અચાનક લોકડાઉન લાગુ કરી દેવાતાં પર્યટકો ફસાયાં
તારીખ ૦૨ ઓક્ટોબરે વ્યારા ખાતે રાજ્ય કક્ષાના આદિજાતિ મંત્રીના અધ્યક્ષ સ્થાને ‘સ્વચ્છ ભારત’ દિવસની ઉજવણી કરાશે
સોનગઢનાં સોનારપાડા ગામે રીક્ષા પલ્ટી જતાં ચાલક યુવકનું મોત નિપજ્યું
સુરત શહેરમાં ફુડ સેફટી લાઈસન્સ કાઢી આપતો વકીલ ઝડપાયો
અમદાવાદમાં માધવ પબ્લિક સ્કૂલમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી, શિક્ષકે વિદ્યાર્થીને ઢોર મારમાર્યો હોવાથી સસ્પેન્ડ કરાયો
દિલ્હી એરપોર્ટ પર કસ્ટમ વિભાગની ટીમને એક મહિલા મુસાફરની બેગમાંથી 26 આઈફોન મળી આવતા ખળભળાટ મચી