ફિલ્મ ‘સનમ તેરી કસમ’ની સીકવલ હવે ‘જાનમ તેરી કસમ’નામે બનશે, મુખ્ય હિરો હિરોઈનની કરાઈ બાદબાકી
આસામના કરીમગંજ અને કચર જિલ્લામા એક ઓપરેશનમા ૧૨૦ કરોડથી વધુનો કિંમતની દવાઓ જપ્ત કરવામાં આવી
અસમ અને મેઘાલયમાં તારીખ 13થી 15 જૂન વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, જયારે ઉત્તરપ્રદેશમાં પાંચ દિવસમાં તાપમાન 3 ડિગ્રી સુધી વધવાની આશંકા
આસામ એક્સપ્રેસ ટ્રેનમાં આસામ જઈ રહેલ યુવકને ભીડને કારણે શ્વાસ લેવામાં તકલીફ થતાં મોત નિપજ્યું
છત્તીસગઢનાં મહાસમુંદ જિલ્લામાં ઈંટનાં ભઠ્ઠામાં શ્વાસ રૂંધાવાથી 5 મજૂરોનાં મોત
ટ્રકમાંથી રૂપિયા 45 કરોડ હેરોઇનનાં જથ્થા સાથે ચાલકની ધરપકડ
કાર્તિક આર્યન અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ ‘ભૂલભૂલૈયા થ્રી’ માટે છેલ્લી ઘડીએ ગીતનું શુટિંગ થશે
હીરા દલાલને ગળે ફાંસો આપી મોતને ઘાટ ઉતારી દેનાર ત્રણ શખ્સને પોલીસે ઝડપી પાડી જરૂરી કાર્યવાહી હાથ ધરી
પરિણીતાએ સાસુ, સસરા અને નણંદનાં ત્રાસથી કંટાળી ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો
મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુએ ઘીમાં ભેળસેળની તપાસ માટે એસઆઈટીની રચના કરી
બિહારમાં ગંગા, સોન અને સહયોગી નદીઓનાં જળસ્તરમાં વધઘટ ચાલુ, પૂરમાં પાણીમાં ડૂબી જવાથી પાંચ લોકોનાં મોત