ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં સતત વરસાદ વચ્ચે વરુણાવત પર્વત પરથી ફરી ભૂસ્ખલન થતાં લોકો ઘર છોડીને બહાર દોડી ગયા
ઉત્તરકાશીમાં ટનલની અંદર 41 મજૂરો ફસાયાને આજે 9મો દિવસ : ફસાયેલા મજૂરોને આવશક્ય ચીજવસ્તુઓ પહોંચાડવા માટે કાટમાળમાં બીજી મોટી પાઈપલાઈન નાખવામાં આવી
ઉત્તરકાશી ટનલ દુર્ઘટનાના 150 કલાક છતાં જીવન માટે સંઘર્ષ ચાલુ
ઉત્તરકાશી સિલ્કિયારા ટનલ દુર્ઘટનામાં 40 નહીં પરંતુ 41 કામદારો ફસાયા
ઉત્તરાખંડ, ઉત્તરકાશીમાં ભારે વરસાદને લીધે ભૂસ્ખલન થતાં નેશનલ હાઈવે નં. 250 બંધ કરાયો : તમામ નદીઓમાં ભારે પૂર : અનેક યાત્રિકો ફસાયા
ઉત્તરકાશીમાં બે વાર ભૂકંપના આંચકા અનુભવાયા, જેની તીવ્રતા 3.6 માપવામાં આવી
પરિક્રમાના શહેરાવ ઘાટ, તિલકવાડા ઘાટ અને રેંગણ ઘાટ પર ડોમની અંદર ખુરશી, પંખા, લાઇટ, કુલર, ફાયર સેફટી અને CCTV કેમેરાની વ્યવસ્થા કરાઈ
આદિત્ય રોય કપૂર અને શ્રદ્ધા કપૂર ફરી સાથે કામ કરે તેવી શક્યતા
ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓએ આંદોલન મોકૂફ રાખ્યું
જરોદ નજીકથી લકઝરી બસમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો
ગોંડલ હાઇવે પર કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો