અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા એક મહત્વનો પરિપત્ર બહાર પાડયો : કોઇ અધિકારી રજા પર જાય તો ઇન્ચાર્જ અધિકારીને મહત્વના નિર્ણય ન કરવા
સુરત : તળાવ, નહેર, દરિયા કિનારા અને તાપી નદીના કિનારા ઉપર ન્હાવા પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડયું, આ પ્રતિબંધ 31 જુલાઈ સુધી અમલમાં રહેશે
વડોદરા શહેર પોલીસ કમિશનરે પોલીસ ખાતામાં 10 પી.આઇ. અને 32 પોલીસ કર્મીઓનાં બદલીના હુકમ કર્યા
અસ્તાન કન્યા વિદ્યાલય બારડોલી, પુના અને અનાવલ શાળાના બાળકોએ સ્કાઉટ ગાઇડ દરિયાઈ કેમ્પમાં ભાગ લીધો
સુરત ગ્રામ્ય એલ.સી.બી.ની કામગીરી : કામરેજ નેશનલ હાઈવે પરથી કન્ટેનરમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
સુપ્રીમ કોર્ટના તમામ જજને પોતાની સંપત્તિ જાહેર કરવા આદેશ
ગ્લોબલ વોર્મિંગને કારણે કેરીના પાકને ભારે નુકસાની થયું
કામરેજનાં શેખપુર ગામમાં વધુ એક રત્નકલાકારે આપઘાત કર્યો