અમદાવાદ: યુવતીને ઢોર માર મારતા CCTV વાયરલ,કોમ્પ્લેક્સની લોબીમાં યુવકે યુવતીના વાળ પકડી માથું દિવાલથી અથડાવ્યું,એટલી મારી કે તે ઊભી પણ ન થઈ શકી
ટામેટાનાં ભાવ આસમાને પહોંચતા ખેડૂતો અને ટામેટા વિક્રેતાઓ CCTV કેમેરા લગાવી ટામેટાનું કરી રહ્યા છે વેચાણ
અમરનાથ તીર્થયાત્રીઓનાં મુખ્ય કેમ્પમાં અને તેની આસપાસ CCTV કેમેરા લગાવવાની જાહેરાત કરાઈ
ચોર CCTVમાં કેદ:પહેલાએ બાઈક ખસેડ્યું, તો બીજાએ બાઈક ચાલુ કર્યું, તો ત્રીજાએ બાઈકનું સ્ટેરીંગ લોક તોડ્યું ઘર આગળ પાર્ક કરેલું પલ્સર બાઈકની ઉઠાંતરી
બારડોલી લિનિયર બસ સ્ટેન્ડ પર દસ દિવસથી CCTV કૅમેરા બંધ
કિમ રેલવે સ્ટેશન નજીક યુપી લાઇન ટ્રેક પરથી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલી ટ્રેક પર મૂકી દીધી, સ્ટાફની સતર્કતાને લીધે ટળી મોટી દુર્ઘટના
જમ્મુ-કાશમીરનાં બડગામમાં BSF જવાનોની બસ નદીમાં ખાબકી : ચાર જવાનો શહીદ, 31 ઘાયલ
બોર્ડર સિક્યુરિટી ફોર્સે ૪૦ કરોડ રૂપિયાની ૪૦ લાખ નાર્કોટિક્સ ટેબલેટ જપ્ત કરી
તિરુપતિમાં ભક્તોને આપવામાં આવતા લાડુને લેબ ટેસ્ટનાં સેમ્પલમાં બીફ અને ડુક્કરની ચરબીની હાજરી હોવાનો ઘટસ્ફોટ થયો
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી ત્રણ દિવસનાં અમેરિકાનાં પ્રવાસે જવા રવાના થયા, પ્રવાસ દરમિયાન ક્વાડ સમિટમાં ભાગ લેશે