મહાદેવ બેટિંગ કેસ મામલે CBIએ છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભુપેશ બધેલના નિવાસસ્થાન સહિત 20 સ્થળે દરોડા પાડ્યા
CBIની 350થી વધુની ટીમે ગુજરાતમાં કરી મોટી રેઈડ : ગેરકાયદે ચાલતા 35થી વધુ કોલ સેન્ટરો પર ત્રાટકી
CBIનું NEET કેસમાં ગુજરાતમાં 7 સ્થળો પર સર્ચ ઓપરેશન, જેમાં ગોધરા, ખેડા, આણંદ અને અમદાવાદ સામેલ છે
NEET પેપર લીક કેસની તપાસ કરી રહેલ CBIને મળી મોટી સફળતા : પટનામાંથી 2 લોકોની ધરપકડ કરી
CBIએ વડોદરા ખાતે છાણી ટીપી 13માં આવેલ આરોપીનાં નિવાસ્થાન અને સારાભાઈ કમ્પાઉન્ડમાં આવેલી ઓફિસ ખાતે દરોડા પાડ્યા
દિલ્હીમાં બાળ તસ્કરી કેસમાં CBIના દરોડા : CBIએ 7-8 બાળકોને બચાવ્યા
ચૈત્રી નવરાત્રીના બીજા નોરતે શક્તિપીઠ પાવાગઢ ખાતે અડધો લાખથી વધુ માઇભક્તો માં કાલિકાના દર્શન માટે ઉમટી પડયા
સુપ્રીમ કોર્ટે પ્રયાગરાજમાં 2021માં થયેલ બુલડોઝર એક્શન પર આજે નિર્ણય સંભળાવ્યો
પાદરી બજિન્દર સિંહને દુષ્કર્મનાં કેસમાં આજીવન કારાવાસની સજા ફટકારી
ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગનાં કારણે 18 શ્રમિકોએ જીવ ગુમાવ્યા
વઘઈનાં ભવાડી ગામે કસ્ટમ ડ્યુટી ઓફિસરની ઓળખ આપી આધેડ સાથે સાયબર ફ્રોડ