મુંબઈમાં કોરોના કેસમાં વધારો થતાં આરોગ્ય કર્મચારીઓને એલર્ટ રહેવાનાં આદેશ અપાયા
જમ્મુ-કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો પર હુમલા વધતા પંડિતોની સલામત સ્થળે બદલીનાં આદેશ
ચીનનાં સિચુઆન પ્રાંતનાં યાન શહેરમાં 6.1ની તીવ્રતાવાળો ભૂકંપ : 4નાં મોત, 14 ઇજાગ્રસ્ત
રેલવેની મુસાફરી કરનાર મુસાફરો માટે ખાસ સમાચાર : વધુ સામાન લઇ જવા પર ચૂકવવો પડશે એકસ્ટ્રા ચાર્જ
યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલ અને મહિલા નેતા શ્વેતા બ્રહ્મભટ્ટ આખરે ભાજપમાં જોડાઈ જ ગયા, બે અલગ અલગ કાર્યક્રમ રાખવા પડયા
મહિલાએ પાંચ પુત્રી અને એક પુત્રને કૂવામાં ધકેલી દીધા, કુવામાં ડૂબી જવાથી 6 એ 6 બાળકોનાં મોત
ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રામ મંદિરનાં ગર્ભગૃહનો સિલાન્યાસ કર્યો
ક્રૂડ ઓઈલ અને કુદરતી ગેસની જરૂરિયાત માટે રશિયા પર નિર્ભર યુરોપે રશિયન ક્રૂડની ખરીદી પર ૯૦ ટકા કાપ મૂકવાનો નિર્ણય
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ સિંહ પટેલનું નિવેદન - દેશમાં વસ્તી નિયંત્રણ માટે કાયદો બનાવવાની જરૂરિયાત
ફેમસ સિંગર કેકે ઉર્ફે કૃષ્ણ કુમાર કુન્નથનું 53 વર્ષની ઉંમરે કોલકાતા ખાતે નિધન
Showing 5551 to 5560 of 6837 results
ગુજરાતી ફિલ્મોનાં લોકપ્રિય અભિનેતા મલ્હાર ઠાકર અને પૂજા જોષી લગ્નગ્રંથીથી જોડાયા
ગીર સોમનાથમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા, ભૂકંપની તીવ્રતા 3.2 નોંધાઈ
એકલવ્ય ગર્લ્સ રેસીડેન્સીયલ સ્કૂલ સાપુતારાની વિધ્યાર્થીઓએ રાજ્ય કક્ષાના નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા-૨૦૨૪માં ઉતકૃષ્ઠ પ્રદર્શન
વયોવૃધ્ધ નાગરિકોએ નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતેથી આયુષ્યમાન કાર્ડ કઢાવી લેવા અનુરોધ
એકતાનગ ITI ખાતે નહેરુ યુવા કેન્દ્ર દ્વારા સંવિધાન જાગૃતિ રેલી યોજાઈ