ગુજરાતમાં લગભગ 30થી 35 ટકા મધ્યમ અને નાના એકમો બંધ થયા
નાતાલ મીની વેકેશનમાં શિર્ડી આવેલ ભક્તોએ સાંઈચરણે રૂપિયા 16 કરોડનું દાન કર્યું
ચાલુ નાણાંકીય વર્ષમાં માઇનિંગ, મેન્યુફેકચરિંગ અને સર્વિસ સેક્ટરનાં સારા દેખાવને પગલે ભારતીય અર્થતંત્રનો વૃદ્ધિ દર 7.3 ટકા રહી શકે
કોટા જંકશન પાસે એક ટ્રેન અચાનક પાટા પરથી ઉતરી જતાં મુસાફરોમાં ગભરાટ ફેલાઈ
પશ્ચિમ બંગાળમાં EDની મોટી કાર્યવાહી : રાશન વિતરણ કૌંભાડમાં TMC નેતાની ધરપકડ
ગુજરાતમાં બે સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
સાપુતારામાં ગમખ્વાર માર્ગ અકસ્માત : ટ્રક પલટી મારીને બાજુમાંથી પસાર થઇ રહેલી કાર પર પડી , ચાર લોકોના મોત
CBSEએ ધોરણ 10 અને 12નું ટાઈમ ટેબલ જાહેર કર્યો, જાણો કઈ રીતે ડાઉનલોડ થશે ટાઈમ ટેબલ...
સ્થાનિક બજારમાં કિંમતોમાં ઘટાડાને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકાર ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી શકે
પંકજ ત્રિપાઠીની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘મૈં અટલ હૂં'નું પહેલું ગીત 'રામ ધૂન' રિલીઝ થયું
Showing 2371 to 2380 of 7495 results
ગૃહ મંત્રાલય દ્વારા અનેક રાજયોને આવતીકાલે નાગરિક સુરક્ષા અસરકારક બનાવવા માટે મોક ડ્રિલ કરવાનો આદેશ
ભારતની કાર્યવાહીનો જવાબ આપતાં પાકિસ્તાન હેકર્સે ભારતીય ડિફેન્સ વેબસાઈટ હેક કરી
અમરનાથની યાત્રા 3 જુલાઈથી શરૂ થઈ 9 ઓગસ્ટ રક્ષાબંધનનાં દિવસે પૂર્ણ થશે
જમ્મુકાશ્મીરનાં પૂંછમાં મુસાફરોથી ભરેલ બસ ખીણમાં ખાબકી, બે લોકોનાં મોત નિપજયાં
સોનગઢનાં ગાળકુવા ગામમાંથી દારૂનાં જથ્થા સાથે એક આધેડ ઝડપાયો, રૂપિયા ૨.૮૩ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો