શ્રદ્ધાળુઓ ધ્યાન આપે : પાવાગઢનાં મહાકાળીનું મંદિર તારીખ 8 નવેમ્બર સાંજનાં 4 વાગ્યાથી તારીખ 9 નવેમ્બર સવારે 6 વાગ્યા સુધી બંધ રહેશે
રાજ્ય સરકારે પ્રાથમિક શાળામાં વિદ્યાસહાયકની મોટાપાયે ભરતીની જાહેરાત કરી, આજથી લઈ તારીખ 16 નવેમ્બર સુધી ઉમેદવારો ભરી શકશે ઓનલાઈન ફોર્મ
ગાંધીનગરમાં શંકાસ્પદ ઝિકા વાયરસનો કેસ નોંધાતા હડકંપ મચ્યો, મનપાનું આરોગ્ય વિભાગ એલર્ટ
સુરતનાં સિટીલાઈટ વિસ્તારમાં જીમ અને સ્પામાં વિકરાળ આગ લાગતાં બે મહિલાનાં મોત નિપજ્યાં
ગરુડેશ્વરનાં પીપરીયા ગામેથી જુગાર રમતા ૬ જુગારીઓ ઝડપાયા
સરકારી નોકરીઓની ભરતી પ્રક્રિયામાં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ મહત્ત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો, જાણો શું છે એ ચુકાદો..
ગુજરાત હાઇકોર્ટ : સ્ત્રીનો તેના શરીર પર પૂરો અધિકાર છે, ગર્ભપાત કરાવવો કે નહીં તે સ્ત્રીનો જ નિર્ણય હોઈ શકે
હાઈવે પરથી દેશી બનાવટની પિસ્તોલ અને પાંચ જીવતા કાર્ટીસ સાથે ફ્રૂટનો ધંધો કરતા ચાર શખ્સ પકડાયા
પવિત્ર યાત્રાધામ ડાકોરમાં ઠાકોરનાં દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટયું
દિવાળીનાં તહેવારમાં એસટી નિગમે કરોડો રૂપિયાની કમાણી કરી
Showing 1791 to 1800 of 19923 results
વ્યારામાં બ્રહ્મા કુમારીઝ સેવા કેન્દ્ર દ્વારા ત્રણ દિવસીય મૂલ્ય આધારિત સમર કેમ્પનું આયોજન કરાયું
દેશમાં 28 ટકા મહિલા સાંસદો અને ધારાસભ્યો સામે ક્રિમિનલ કેસ નોંધાયા છે
અજમેરમાં ડિગ્ગી બજારની એક હોટલમાં આગ લાગી, આ આગમાં ચાર લોકોનાં મોત
રાજ્ય સહીત ઓડિશા, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, તેલંગાણા અને ઉત્તરકર્ણાટકમાં લૂ’નાં દિવસની સંખ્યા સામાન્યથી વધારે રહી શકે
ભારતે પાકિસ્તાનની ISPR ઓફિશિયલ યુટ્યુબ ચેનલને બ્લોક કરી