યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનાં મહાકુંભનો પ્રારંભ થઈ ચૂક્યો છે, મેળાનાં પ્રથમ દિવસે આશરે 1.95 લાખ ભક્તોએ દર્શન કર્યા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું, આ ડ્રગ્સનો જથ્થો મળ્યો ગાડીનાં ટાયરમાંથી
ભારે વરસાદને કારણે નર્મદા ડેમનાં 15 દરવાજા 1.9 મીટર ખોલાયા, વડોદરા, ભરૂચ અને નર્મદાનાં 42 ગામોને એલર્ટ કરાયા
ગુજરાતી સાહિત્યની ખેડમાં બે અપૂર્વ પ્રયોગ પ્રદાન : ‘અઉમ સદ્દ અક્ષર નમ:’ અને ‘પૂરવાઈ’
ઊંઝા ખાતે માં ઉમિયાના ધજા મહોત્સવનો પ્રારંભ : ઉમા બાગથી 1868 બહેનોએ વિશાળ ઝવેરા યાત્રા કાઢી માતાજીના મંદિરે પહોંચી
શેર માર્કેટમાં રોકાણ કરવાથી સારો નફો મળશે તેવી લાલચ આપી રૂપિયા ૩.૮૦ લાખની છેતરપિંડી થઈ
વેપારીનો વિશ્વાસ કેળવીને નકલી દાગીના ગીરવે મૂકી અઢી લાખ રૂપિયાની છેતરપિંડી કરનાર સામે ગુનો દાખલ
જમવાની બાબતમાં પતિ-પત્ની વચ્ચે તકરાર થતાં ગુસ્સામાં આવી પતિએ ગળે ટાંપો આપી પત્નીની હત્યા કરી, પોલીસે ખુનનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી
છેલ્લા ર૦ દિવસથી કાળાનાળા વિસ્તારમાં વ્હાઈટ ટોપ રોડની કામગીરી ચાલુ હોવાથી રોડ બંધ કરવામાં આવતા વાહન ચાલકો પરેશાન
હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ રાજ્યમાં યેલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી
Showing 371 to 380 of 2338 results
અમદાવાદમાં માત્ર 30 રૂપિયાનાં ભાડાનાં સામાન્ય વિવાદને કારણે પેસેન્જર પર ઇરાદાપૂર્વક બે વખત રિક્ષા ચડાવી હત્યા કરી
તાપી જિલ્લાનાં શાળાઓમાં ધર્મ આધારીત પ્રવૃત્તિ પર રોક લગાવી
જમ્મુ કાશ્મીરનાં રામબનનાં ધર્મકુંડમાં વાદળ ફાટવાને કારણે અચાનક પૂર આવ્યું
પૂર્વ ન્યાયાધીશ યશવંત વર્માના ઘરે સળગેલી હાલતમાં કરોડો રૂપિયાની રોકડના બંડલો મળ્યા
ઝારખંડ બોકારો જિલ્લાનાં લુગુ પહાડીઓમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ