ગૂગલ દ્વારા વર્ષ 2023 દરમિયાન 60 લાખથી વધુ વિડીયો હટાવાયા
YouTube પરથી સૌથી મોટી સંખ્યામાં ભારતમાંથી 17 લાખ વિડિયો દૂર કરવામાં આવ્યા
કેરળ હાઈકોર્ટે સોશિયલ મીડિયા પર મોટો ચુકાદો આપ્યો, ઓનલાઈન કરાયેલી અપમાનજનક ટિપ્પણી કરવા બદલ SC/ST એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે
પરિક્રમાના શહેરાવ ઘાટ, તિલકવાડા ઘાટ અને રેંગણ ઘાટ પર ડોમની અંદર ખુરશી, પંખા, લાઇટ, કુલર, ફાયર સેફટી અને CCTV કેમેરાની વ્યવસ્થા કરાઈ
આદિત્ય રોય કપૂર અને શ્રદ્ધા કપૂર ફરી સાથે કામ કરે તેવી શક્યતા
ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓએ આંદોલન મોકૂફ રાખ્યું
જરોદ નજીકથી લકઝરી બસમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો
ગોંડલ હાઇવે પર કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો