રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય : કૃષિમંત્રીએ કમોસમી વરસાદથી થયેલ નુકસાન અંગે સર્વેના આદેશ આપ્યા
રાજ્ય સરકારની જાહેરાત : કમોસમી વરસાદમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને રૂપિયા 4-4 લાખની સહાયની જોગવાઈ કરાઈ
અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદનાં કારણે ઘઉં, ચણા, વરીયાળી સહિતનાં પાકોને ભારે નુકસાન
ગિરિમથક સાપુતારા સહિત વધઈ-આહવામાં ભારે ગાજવીજ સાથે વરસાદ : કમોસમી વરસાદનાં કારણે ખેડૂતો ચિંતામાં
રાજ્ય શિક્ષણ મંત્રી : ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓને ચોક્કસ રંગનાં ગરમ કપડાં પહેરવા માટે દબાણ કરાશે નહી
નિવૃત્ત IPS અધિકારી હસમુખ પટેલની જગ્યાએ મોના ખંધાર ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા
સુપ્રીમ કોર્ટેનો ચુકાદો : માત્ર બ્રેકઅપનાં કારણે પુરૂષ સામે રેપ કેસ નહિ થઈ શકે
ગોધરા કાંડનું સત્ય ઉજાગર કરતી ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ' હવે ઉત્તરપ્રદેશમાં પણ ટેક્સ ફ્રી થઈ ગઈ
સુપ્રીમ કોર્ટે છૂટાછેડામાં ભરણપોષણનાં મામલે પતિને મહિને રૂપિયા ૧.૭૫ લાખ પત્નીને આપવાના ફેમેલી કોર્ટના આદેશને યોગ્ય ઠેરવ્યો