કંપની AIA Engineering Ltd શેર માર્કેટમાં ટ્રેડિંગ બંધ કરવા જઈ રહી છે
NBFC કંપની પૂનાવાલા ફિનકોર્પે 2024ના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા, વાર્ષિક ધોરણે 83 ટકાનો વધારો થયો
જના સ્મોલ ફાઇનાન્સ બેંકનો શેર 20 ટકા વધીને 599 રૂપિયા થયો
SBIનો શેર પહેલીવાર 800ને પાર થયો
ભારતીય શેરબજાર રેકોર્ડ સ્તરે બંધ, સેન્સેક્સ 74000 પોઈન્ટને પાર, નિફ્ટીમાં 117 પોઈન્ટનો વધારો
શેર ટ્રેડીંગને નામે રોકાણકારો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર દંપતિ સુરતથી ઝડપાયું
સરકારે તમામ ખાનગી કંપનીઓના શેરને તારીખ 30 સપ્ટેમ્બર, 2024 સુધીમાં ફરજિયાતપણે ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં કન્વર્ટ કરવાનો નિર્દેશ આપ્યો
ભારતીય સિનેમામાં બોલિવુડનો હિસ્સો ઘટીને 51 ટકા થઈ ગયો, 2019માં આ હિસ્સો 75 ટકા જેટલો હતો
JEE મેઈન 2025નાં બીજા તબક્કાનું પરિણામ જાહેર, 24 ઉમેદવારોએ 100 પર્સન્ટાઇલ મેળવ્યા
દિલ્હીમાં ચાર માળની ઈમારત ધરાશાયી, આ દુર્ઘટનામાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા
અલ્લાહાબાદ હાઇકોર્ટનું અવલોકન : નિષ્ફળ સંબંધોનું પ્રમાણ વધી રહ્યું છે તેની સાથે ક્રિમિનલ કાયદાઓનો દુરૂપયોગ પણ વધ્યો છે
શ્રીમદ્ ભગવદ ગીતા અને ભરત મુનીનાં નાટયશાસ્ત્રને ‘યુનેસ્કો’એ તેનાં ‘મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટર’માં સ્થાન આપ્યું
આસામનાં એક સર્ચ ઓપરેશન દરમિયાન ૭૧ કરોડ રૂપિયાનું હેરોઇન અને પ્રતિબંધિત યાબા ટેબલેટ જપ્ત કરાયું