રાજ્યમાં આગામી તારીખ 26થી 28 ડિસેમ્બરે ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી
વાડિયામાં સિંહ ખેતરોમાં ઘૂસીને પશુઓનું મારણ કરતા ખેડૂતોમાં ભયનો માહોલ છવાયો
ઝઘડિયા વિસ્તારમાં બાળકી પર ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ આચરવાની ઘટનામાં બાળકીનું આઠ દિવસની સારવાર બાદ મોત નિપજ્યું
જાણીતા ફિલ્મ નિર્માતા અને નિર્દેશક શ્યામ બેનેગલનું નિધન થયું
દિલ્હી હાઈકોર્ટે બરતરફ કરાયેલ ટ્રેઈની IAS પૂજા ખેડકરની આગોતરા જામીન ફગાવી
બેંગલુરુમાં કાર ઉપર ભારે કન્ટેનર પડતાં કારમાં સવાર છ લોકોનાં મોત નિપજયાં
જૌનપુરનાં કબ્રસ્તાનમાં 150 વર્ષ જૂનું શિવલિંગ મળ્યું, વહીવટી તંત્ર અને પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા
કોલકાત્તા હાઇકોર્ટ : પરિવારજનો અથવા મિત્રો લાંબા સમય સુધી દીકરીનાં સાસરે રહે એ પણ એક ક્રૂરતા જ કહેવાય
ધનિકોને જાળમાં ફસાવી પૈસા પડાવતી વધુ એક ‘લુંટેરી દુલ્હ’ ઝડપાઈ
હિમાચલ પ્રદેશમાં માઇનસ ૧૧.૬ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે તાબો સૌથી ઠંડુ શહેર રહ્યું
Showing 1731 to 1740 of 26537 results
દેશમાં 28 ટકા મહિલા સાંસદો અને ધારાસભ્યો સામે ક્રિમિનલ કેસ નોંધાયા છે
અજમેરમાં ડિગ્ગી બજારની એક હોટલમાં આગ લાગી, આ આગમાં ચાર લોકોનાં મોત
રાજ્ય સહીત ઓડિશા, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, તેલંગાણા અને ઉત્તરકર્ણાટકમાં લૂ’નાં દિવસની સંખ્યા સામાન્યથી વધારે રહી શકે
ભારતે પાકિસ્તાનની ISPR ઓફિશિયલ યુટ્યુબ ચેનલને બ્લોક કરી
વ્યારાનાં ટીચકપુરા પાસે ટ્રક ચાલકે બલેરો ગાડીને ટક્કર મારતા બે જણા ઈજાગ્રસ્ત