ચૈત્રી નવરાત્રીના બીજા નોરતે શક્તિપીઠ પાવાગઢ ખાતે અડધો લાખથી વધુ માઇભક્તો માં કાલિકાના દર્શન માટે ઉમટી પડયા
પાવાગઢની પરિક્રમાનો પ્રારંભ થયો : આજથી શરૂ થયેલ પરિક્રમામાં હજારો માઈ ભક્તો જોડાયા
શ્રદ્ધાળુઓ ધ્યાન આપે : પાવાગઢનાં મહાકાળીનું મંદિર તારીખ 8 નવેમ્બર સાંજનાં 4 વાગ્યાથી તારીખ 9 નવેમ્બર સવારે 6 વાગ્યા સુધી બંધ રહેશે
નવા વર્ષ નિમિત્તે યાત્રાધામ અંબાજી ખાતે ‘માં અંબા’નાં મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી, સવારથી જ શ્રદ્ધાળુઓ માતાનાં દર્શન માટે પહોંચ્યા
પાવાગઢ મહાકાળી મંદિરનાં જૂના પગથિયાંની બાજુમાં સ્થાપિત 500 વર્ષ જુની જૈનોનાં તીર્થંકર નેમિનાથની પ્રતિમાને ખસેડવાનો વિવાદ ઘેરો બન્યો
પાવાગઢ મહાકાળી માતાના દર્શને જતા ભક્તો માટે કેન્દ્ર સરકારે રોપ-વેને લંબાવવાની મંજૂરી આપી
પરિક્રમાના શહેરાવ ઘાટ, તિલકવાડા ઘાટ અને રેંગણ ઘાટ પર ડોમની અંદર ખુરશી, પંખા, લાઇટ, કુલર, ફાયર સેફટી અને CCTV કેમેરાની વ્યવસ્થા કરાઈ
આદિત્ય રોય કપૂર અને શ્રદ્ધા કપૂર ફરી સાથે કામ કરે તેવી શક્યતા
ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓએ આંદોલન મોકૂફ રાખ્યું
જરોદ નજીકથી લકઝરી બસમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો
ગોંડલ હાઇવે પર કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો