ભગવાન સાંબ સદાશિવનાં શિવમંદિરનું ઈસ્ટોનિયાનાં લિલ્લેઓરૂમાં આવતીકાલે ઉદઘાટન થશે
ડ્રોન વિમાનો દ્વારા યુક્રેન-રશિયાની સરહદ નજીક રહેલ રશિયાની ઓઇલ રીફાઈનરી અને ઓઈલ ડીપો હુમલા કરાયો
પ્રિયંકા ચોપરાએ ઓસ્ટ્રેલિયામાં પોતાની આગામી ફિલ્મ ‘ધ બ્લફ’નું શૂટિંગ શરૂ કરી દીધું
ઈનાડુ અને રામોજી ફિલ્મ સિટીનાં સ્થાપક રામોજી રાવનું હૈદરાબાદની હોસ્પિટલમાં નિધન
લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ RBIની એમપીસીની મળેલી બેઠકનાં અંતે એમપીસીએ 6.50 ટકા રેપો રેટ અપેક્ષા પ્રમાણે જાળવી રાખવાનો નિર્ણય કર્યો
સમાજવાદી પાર્ટીનાં પૂર્વ જિલ્લા અધ્યક્ષ ડી.પી.યાદવ આત્મહત્યા કરી, આત્મહત્યા કરવા પાછળનું કારણ જાણી શકાયુ નથી
ભાજપની સાંસદ કંગના રણૌતને થપ્પડ મારનારી કુલવિંદર કૌરને સસ્પેન્ડ કરી ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી
સમાજવાદી પાર્ટીનાં વડા અખિલેશ યાદવે I.N.D.I.A ગઠબંધન સરકાર બનાવવાની આશા વ્યક્ત કરી
રાજકોટ ટીઆરપી અગ્નિકાંડમાં અનેક પૂરાવા મેળવવાના હજુ બાકી હોય સિટ દ્વારા સરકાર પાસે વધુ સમયની માંગણી થઈ
છેલ્લી કેબિનેટ બેઠકમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી : હાર-જીત રાજકારણનો હિસ્સો છે, નંબર ગેમ ચાલુ રહેશે, આપણે દસ વર્ષ સુધી સારું કામ કર્યું છે અને ભવિષ્યમાં પણ કરીશું
Showing 1091 to 1100 of 4793 results
જમ્મુ કાશ્મીરમાં ફસાયેલ કોઈપણ નાગરિકને ગુજરાતમાં સલામત લાવવા તાપી વહીવટી તંત્ર દ્વારા વિગતો મંગાવવામાં આવી
અમેરિકન નાગરિકોને જમ્મુકાશ્મીરની મુસાફરી ન કરવા સલાહ આપવામાં આવી
વિદેશ મંત્રી અને ગૃહમંત્રીએ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ સાથે મુલાકાત કરી, અમિત શાહે પહલગામ હુમલાની માહિતી પણ આપી રાષ્ટ્રપતિ મુર્મૂને
પહલગામમાં થયેલ આંતકી હુમલા બાદ અઢી લાખ લોકોની રોજીરોટી ઉપર અસર
પહલગામ આતંકી હુમલા બાદ ભારત તમામ ક્ષેત્રોમાં પાકિસ્તાનનો બહિષ્કાર કર્યો