અરુણાચલ પ્રદેશનાં મંડલા પહાડી વિસ્તારમાં ભારતીય સેનાનું ચિતા હેલિકોપ્ટર ક્રેશ થયું
ભારતીય સેના જમીની સરહદો પર દુશ્મનનાં અતિક્રમણનાં પ્રયાસોને નિષ્ફળ બનાવવા માટે નૌકાદળનાં સાધનોનો ઉપયોગ કરશે
ભારતીય સેનાનાં પૂર્વીય કમાન્ડનાં ચીફ લેફ્ટનન્ટ જનરલ આર.પી.કલિતાએ કહ્યું આપણા દેશની સુરક્ષા માટે સેના હંમેશા તૈયાર
ભારતીય સેનાનાં જવાનોએ ઉત્તરાખંડનાં ઔલીમાં નિઃશસ્ત્ર લડાઈનું કૌશલ્ય પ્રદર્શન કર્યું
કિમ રેલવે સ્ટેશન નજીક યુપી લાઇન ટ્રેક પરથી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલી ટ્રેક પર મૂકી દીધી, સ્ટાફની સતર્કતાને લીધે ટળી મોટી દુર્ઘટના
જમ્મુ-કાશમીરનાં બડગામમાં BSF જવાનોની બસ નદીમાં ખાબકી : ચાર જવાનો શહીદ, 31 ઘાયલ
બોર્ડર સિક્યુરિટી ફોર્સે ૪૦ કરોડ રૂપિયાની ૪૦ લાખ નાર્કોટિક્સ ટેબલેટ જપ્ત કરી
તિરુપતિમાં ભક્તોને આપવામાં આવતા લાડુને લેબ ટેસ્ટનાં સેમ્પલમાં બીફ અને ડુક્કરની ચરબીની હાજરી હોવાનો ઘટસ્ફોટ થયો
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી ત્રણ દિવસનાં અમેરિકાનાં પ્રવાસે જવા રવાના થયા, પ્રવાસ દરમિયાન ક્વાડ સમિટમાં ભાગ લેશે