જમ્મુ અને કાશ્મીરનાં બાંદીપોરામાં આતંકવાદીઓએ સુરક્ષા દળો પર આડેધડ ફાયરિંગ
પદ્મ પુરસ્કારથી સન્માનિત બિહારનાં પ્રખ્યાત સિંગર શારદા સિન્હાનું નિધન
ઓડિશામાં નંદનકાનન એક્સપ્રેસ પર ફાયરિંગ, ફાયરિંગમાં કોઈ જાનહાનિની સુચના મળી નથી
અમરેલી-જાફરાબાદનાં કંથારીયા ગામ નજીક સિંહણે બાળકીનો શિકાર કર્યો, વનવિભાગે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડી વધશે : આગામી 4થી 5 દિવસમાં તાપમાનમાં એકથી દોઢ ડિગ્રીનો થશે ઘટાડો
લોરેન્સ બિશ્નોઈનાં નામે બોલિવુડ એક્ટર સલમાન ખાનને ફરી ધમકી મળતા પોલીસ દોડતી થઈ
દેશના જીડીપી ગ્રોથમાં યોગદાન આપવામાં મહારાષ્ટ્ર અને ગુજરાત અવ્વલ રહ્યું
સુપ્રીમ કોર્ટનાં 9 જજોની મોટી બેન્ચે મહત્ત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું કે, સરકાર તમામ ખાનગી સંપત્તિનો ત્યાં સુધી ઉપયોગ ન કરી શકે જ્યાં સુધી જાહેરહિત જોડાયેલ ન હોય
કર્ણાટકનાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની મુશ્કેલીમાં વધારો : જમીન કૌભાંડ કેસમાં લોકાયુક્ત દ્વારા તારીખ 6 નવેમ્બરે પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યા
કચ્છ જિલ્લામાં દરિયાકાંઠે નવા વર્ષની ઉજવણી માટે ફરવા ગયેલ પિતા-પુત્રનું દરિયામાં ડૂબી જતાં મોત નિપજ્યુ
Showing 1831 to 1840 of 15932 results
Operation Sindoor: પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાઓ પર ભારતના હવાઈ હુમલા બાદ સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ
Operation Sindoor: આ ત્રણ આતંકવાદી સંગઠનોની કમર તૂટી, થયું મોટું નુકશાન
Operation Sindoor: જો પાકિસ્તાન તરફથી તણાવ વધારવા કાર્યવાહી કરવામાં આવશે તો ભારત પણ જવાબી કાર્યવાહી કરવા તૈયાર
ભારતની કાર્યવાહીથી પાકિસ્તાનમાં હોબાળો, પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ એ પાકિસ્તાની સેનાને ભારત સામે કાર્યવાહી કરવા મંજુરી આપી
Operation Sindoor: ભારતની કાર્યવાહીથી પાકિસ્તાન ફફડી ઉઠ્યું, પંજાબમાં કટોકટી જાહેર કરી