માંગરોળનાં સિયાલજ હાઈવે પર પ્લાસ્ટીકનાં દાણા ભરેલ ટ્રકમાં ભીષણ આગ
પ્લાસ્ટીકનાં દાણા ભરેલ ટ્રક પલટી ખાઇ જતાં ટ્રકમાં આગ : ડ્રાઇવર અને ક્લીનરનો આબાદ બચાવ
કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરને પ્રથમ મુખ્યમંત્રી મળ્યા : નેશનલ કોન્ફરન્સનાં લીડર ઓમર અબ્દુલ્લાહે મુખ્યમંત્રી પદનાં શપથ લીધા
અમેરિકા જતી ફ્લાઈટ સહિત સાત ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ
મુંબઈમાં 14 માળની ઈમારતમાં ભીષણ આગ, આ આગમાં ત્રણ લોકોનાં મોત
આલીપોર ગામેથી ટેમ્પોમાં ૪ લાખથી વધુના મુદ્દામાલ સાથે ચાલક ઝડપાયો