કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટીના ચીફ ચિરાગ પાસવાનને CRPFની Z કેટેગરીની સુરક્ષા આપી
અંકલેશ્વરમાં કરોડોના રૂપિયાનાં ડ્રગ્સ મામલે આવકાર ડ્રગ કંપનીનાં ત્રણ ડિરેક્ટરની ધરપકડ કરાઈ
કાનપુરમાં ડમ્પર, અલ્ટો કાર અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત : પાંચ લોકોનાં ઘટના સ્થળ પર મોત
જાસલપુર નજીક ભેખડ ધસી પડવાની ઘટનામાં જવાબદાર ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધી અટકાયત કરાઈ
ડાંગ જિલ્લામાં વીજળીનાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ, ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં