ડેડિયાપાડાનાં MLA ચૈતર વસાવાનાં ત્રણ દિવસનાં રિમાન્ડ મંજુર, પોલીસે 14 દિવસનાં રિમાન્ડ માંગ્યા હતા પરંતુ કોર્ટે ત્રણ દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા
ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા ફરાર બાદ પોલીસ સમક્ષ સરન્ડર : વનકર્મીઓને ધમકાવવા અને ફાયરીંગ કરવાના પ્રકરણમાં લાંબા સમયથી ભૂગર્ભમાં ઉતરેલ હતા
રાજ્ય શિક્ષણ મંત્રી : ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓને ચોક્કસ રંગનાં ગરમ કપડાં પહેરવા માટે દબાણ કરાશે નહી
નિવૃત્ત IPS અધિકારી હસમુખ પટેલની જગ્યાએ મોના ખંધાર ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા
સુપ્રીમ કોર્ટેનો ચુકાદો : માત્ર બ્રેકઅપનાં કારણે પુરૂષ સામે રેપ કેસ નહિ થઈ શકે
ગોધરા કાંડનું સત્ય ઉજાગર કરતી ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ' હવે ઉત્તરપ્રદેશમાં પણ ટેક્સ ફ્રી થઈ ગઈ
સુપ્રીમ કોર્ટે છૂટાછેડામાં ભરણપોષણનાં મામલે પતિને મહિને રૂપિયા ૧.૭૫ લાખ પત્નીને આપવાના ફેમેલી કોર્ટના આદેશને યોગ્ય ઠેરવ્યો