પ્રેમલગ્ન કરતા યુવકનાં પરિવારજનોએ યુવતીનાં માતા-પિતાને ગાળો બોલી યુવતીનાં પિતાને લોખંડની પાઇપ અને બેઝબોલના દંડાથી માર માર્યો
કરોડો રૂપિયાની છેતરપિંડી કરતી ચાઇનીઝ ગેંગ સાથે સંકળાયેલ સ્થાનિક ગેંગનાં 13 લોકોને અમદાવાદ સાયબર ક્રાઇમે ઝડપી મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો
અક્ષય કુમારનું મેડિકલ ચેક અપ કરાવતાં તે કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું
રાજ્યની તમામ સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ફરજ બજાવતાં શિક્ષકોએ તેમની સ્થાવર અને જંગમ મિલકત જાહેર કરવી પડશે
અમદાવાદમાં નકલી ડોક્ટરનાં નામે મોરૈયા ખાતેથી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવીને દર્દીઓનાં જીવને જોખમમાં મુકતો હોવાનું સામે આવ્યું
દક્ષિણ ગુજરાતનાં નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીનાં જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના
પોલીસે મહારાષ્ટ્ર કેડરનાં ટ્રેઈની IAS પૂજા ખેડકરની માતા-પિતા વિરુદ્ધ કેસ નોંધ્યો, આ લોકો પર છે ખેડૂતને ધમકાવવાનો આરોપ
ખેડામાં દિનદહાડે જ્વેલર્સની દુકાનમાંથી સોનાના દાગીનાની ચોરી કરનાર બે મહિલા અને પુરુષની અટકાયત કરાઈ
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પરનાં અકસ્માતમાં બે ટ્રકમાં આગ લાગતાં બે ઈજાગ્રસ્ત થયા
જામનગરનાં પરિવારનાં સામૂહિક આપઘાત મામલે બે આરોપીઓને ઝડપી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
Showing 2511 to 2520 of 21981 results
કચ્છમાં 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો, હાલ આ ભૂકંપથી કોઈ જાનહાનિ નથી
છેલ્લાં એક વર્ષથી ગાંજાના કેસમાં ફરાર આરોપી ઝડપાયો
અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્ર એક્શન મોડમાં
નરોડામાં એએમસીની ટીમ અને પોલીસની ટીમ દબાણ દૂર કરવા પહોંચી
મણિપુરનાં મુખ્યમંત્રી એન.બિરેન સિંહે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું