કેન્દ્રીય રેલવે મંત્રીએ ઓડિશાનાં બાલાસોર ટ્રેન અકસ્માત અંગેની તપાસ CBIને સોંપવાની જાહેરાત કરી
આજે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ઓડિશા પહોંચી દુર્ઘટનામાં ઘાયલોની મુલાકાત લેશે, જયારે કેન્દ્રીય રેલ્વે મંત્રી ટ્રેન દુર્ઘટના સ્થળ પર આખી રાત ચાલી રહેલા સમારકામના કામની સમીક્ષા કરી
કાવઠામાં લીઝ નજીક કાયદેસરની ફરજમાં રૂકાવટ કરનાર ટ્રક ચાલક સહીત બે જણા સામે ગુન્હો નોંધાયો
પ્રાકૃતિક કૃષિની તાલીમ મેળવતી તાલીમાર્થી બહેનોએ પોતાના જેવી અન્ય મહિલા ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી માટે પ્રેરિત થાય તેવા પ્રયત્નો કરવા માટે સંકલ્પ લીધા
રાજભવન ગાંધીનગર ખાતે રાજ્યપાલના વરદ હસ્તે સન્માન પ્રાપ્ત કરતા સુરત જિલ્લા સ્કાઉટ ગાઇડ
ચીખલીનાં નોગામાં ગામે બાઈક સ્લીપ થતાં એક યુવકનું મોત નિપજ્યું
નવસારી મહાનગરપાલિકાએ શહેરની જર્જરીત મકાનોને ઉતારી પાડવાની મિલકત માલિકોને નોટીસ પાઠવી