સુરત : તળાવ, નહેર, દરિયા કિનારા અને તાપી નદીના કિનારા ઉપર ન્હાવા પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડયું, આ પ્રતિબંધ 31 જુલાઈ સુધી અમલમાં રહેશે
સુરત પોલીસનુ ગૌરવ : ચાર મહિલા પોલીસ કર્મીઓએ વિવિધ રમતોમાં ઉત્કૃષ્ઠ દેખાવ કરી એવોર્ડ મેળવ્યો
સુરત પોલીસની અનોખી પહેલ : 100 નંબર પર ફોન કરશો એટલે લોન અપાવવામાં પણ મદદરૂપ થશે, પોલીસ દ્વારા જાહેરાત કરાઈ
31st ને બસ હવે ગણતરીની કલાકો જ બાકી,સુરત જિલ્લા પોલીસે એક્શન પ્લાન તૈયાર કરી દિધો
પરિક્રમાના શહેરાવ ઘાટ, તિલકવાડા ઘાટ અને રેંગણ ઘાટ પર ડોમની અંદર ખુરશી, પંખા, લાઇટ, કુલર, ફાયર સેફટી અને CCTV કેમેરાની વ્યવસ્થા કરાઈ
આદિત્ય રોય કપૂર અને શ્રદ્ધા કપૂર ફરી સાથે કામ કરે તેવી શક્યતા
ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓએ આંદોલન મોકૂફ રાખ્યું
જરોદ નજીકથી લકઝરી બસમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો
ગોંડલ હાઇવે પર કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો